SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ દેવીના ભક્તો જાગ્રત થાઓ અને આજેજ મંગાવો? “શ્રવધૂ” (સતશતી ટિમતિ ) જેમાં યથાવિધિ સાહિત્યની યાદી એક પંચનવકુંડ કરણુકરણ વિચાર, શતચંડી મુહૂર્ત, મંત્રમહોદયુકતશતચંડી મહાભ્ય, શાસ્ત્રાચંપરિચ્છેદ ક બસ, સેદાહરણમષ્ટાંગસિદ્ધિપંચાંગ કમલાકરભટ્ટપ્રોતસહસ્ત્રચંડીપ્રયોગ હેમપરિચ્છેદ સાથે મંત્રકૌમુદીપ્રોક્તરાશિબલિદાન, જગન્નાથોક્તશતચંડીપ્રયોગ જેમાં ગણપત્યથર્વશીર્ષ, માતૃકા સ્થાપાન, નાંદીશ્રાદ્ધ, પુણ્યાહવાચન, જલયાત્રા, શાસ્ત્રોક્તમંડપ પૂજા, વાસ્તુસ્થાપન, ભદ્રમંડલદેવતા પ્રધાન દેવતા સ્થાપન, શિવાગ્નિ પ્રાગ ગ્રહસ્થાપન, ચતુષ્ટિયોગિનીભૈરવસ્થાપન, ભૂશુધ્યાદિ એકાદશ મહાન્યાસ, પાત્રાસાદન, રાજોપચારપૂજામંત્ર (૭૩) દેવી મહિનઃ સ્તોત્ર, લક્ષ્મીસહસ્ત્રનામાવલી, પૂજગમહાબલિદાન દેવીની નવ આરતીઓ, દેવ્યર્થશીર્ષ, સ્તુતિપાઠનાં પાંચ સ્તોત્ર, કુમારિકાપૂજા, નવગ્રહાદિહમ, કૂષ્માંડબલિદાન, પૂર્ણાહુતિમ (૬૪) દાન, અભિષેક, આશીર્વાદ નવચંડીપ્રોગ, નવરાત્રકલશસ્થાપન દાનપ્રયોગ, દીપોત્સવી લક્ષ્મીશારદાપૂજા, સપ્તશતીપાઠમંત્રો ઉ૦૦) સપ્તશતીમંત્રવિભાગકારિકા, ગેવિંદભદ્રસરલીકૃતા શતચંડી પદ્ધતિ સંપૂર્ણ બે ખંડ સાથે પ્રથમ પ્રાર્થના, વિગેરે સવારે વિષયો ગુજરાતીમાં ટીપણી સાથે શુદ્ધ સંસ્કૃત ભાષામાં વર્ણવેલાં છે. પુસ્તક પૃષ્ઠ પાંચસે, કિંમત ફકત દેહ રૂપી ઈતિ શિવમ. સંવત ૧૯૮૬ ) ( શાસ્ત્રી જગન્નાથ પરશુરામ દ્વિવેદી, . તા. ૧૭૮-૩૦ > શ્રી કૃષ્ણજયન્તી ) ઠે. વાડીફળીયા મુ. સુરત. Aho ! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy