SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬પ સૂર્યસુર્ય નક્ષ ને વેગ હોય તે વૃષ્ટિ થાય નહી. ચંદ્ર-સૂર્ય નક્ષત્રને યોગ હોય તો વષ્ટિ સારી થાય છે. (૧૬ ૩–૧૬૫) * यदि भवति कुजः पतंगपृष्टे स्फुटघटवत्सकलं जलं ददाति यदि भवति दिवाकराग्रयायी प्रल यघनानपि शोषयत्यवश्यम् बुधशुक्रौ यदैकस्थौ गुरुणा च समन्वितौ चंद्रयोगस्तदा काले जायते वृष्टिरुत्तमा ॥ बुधशुक्रो समीपौ चेत्सजलां कुरुते महीम् तदंतरगतो भानुः समुद्रमपि शोषयेत् ॥ જે મંગળ સૂર્યની પાછળ હોય તે ભાંગેલા ઘટમાંથી જેમ જળ જમીન પર પડે તેમ વૃષ્ટી થાય, અને જે મંગળ સૂર્યની આગળ હોય તે પ્રલયકાલના મેઘને પણ શોષી લે છે. બુધ-શુક્ર એક રાશિમાં હોય અને ગુરૂ સાથે હોય તેમાં જ્યારે ચંદ્રમાં આવી મળે તે સમયે જરૂર ઉત્તમ વૃષ્ટિ થાય છે. જે બુધ-શુક્ર સમીપ હોય તો પૃથ્વીને સજળ કરે છે–વૃષ્ટિ થાય છે. પરંતુ જે બુધ શુક્ર સમીપ હાય અને તેમાં મધ્યમાં સૂર્ય આવ્યું હોય તે સમુદ્રને પણ શોષી લે છે આ બાબતનો વિશેષ વિચાર મુ. જાતિમિત્ર प्रकरण, वृहदेवशरंजन वर्षाप्रकरणमा, त्रिनाडी-सप्तनाडी 24 પરથી કરે છે. માટે જીજ્ઞાસુએ તેમાં જોઈ લેવું. ૧૬૬–૧૬૮ * मुहूर्तगणपतौ मिश्रप्रकरणे. दैवज्ञरंजने वर्षाप्रकरणे त्रिनाडी -सप्तनाडी चक्रवशावृष्टिविचारः सचात्र विस्तरभियान लिखितः Aho ! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy