________________
૨૫૩
वारेषु सूर्यशशिजीवसितेंदुजानाम् आरोहणं गजतुरंगरथेषु शस्तम्
१३१ રેવતી, અશ્વિની, શતતારકા, સ્વાતી, મૃગશીર્ષ, ચિત્રા, પુનવસુ. શ્રવણ, હસ્ત, પુષ્ય, ધનિષ્ટા, એ નક્ષત્રોમાં, રવી, ચંદ્ર, ગુરુ, શુક્ર, બુધ, એ વારોએ હાથી પર બેસવાનું, ઘોડા પર બેસવાનું રથમાં બેસવાનું શુભ છે. (૧૩૧)
गोक्रयविक्रयमुहूर्त भीमपराक्रमे. हस्तेऽनुराधा त्रितये सपौष्णे मृगे च पूर्वाश्विविशाखभेषु पुष्ये धनिष्टा द्वितयेऽदितीशे गवां क्रय विक्रयमामनंति १३२
હસ્ત, અનુરાધા, જ્યેષ્ટા, મૂળ, મૃગશીર્ષ, ત્રણ પૂર્વા, અશ્વિની વિશાખા, પુષ્ય, ધનિષ્ઠા, શતતારકા, પુનર્વસુ, આ એ નક્ષ ત્રોમાં ગાય-બળદના કય-વિક્રયનું શું છે (૧૩૨) नृत्यारंभः-नृत्यारंभो मृगे पुष्ये हस्ते ज्येष्ठोत्तरात्रये धनिष्ठाद्वितये मैत्रे रेवत्यां च शुभाप्तये
૨૩૩ મૃગશીર્ષ, પુષ્ય, હસ્ત, જ્યેષ્ટા, ત્રણ ઉત્તરા; ધનિષ્ઠાશતતારકા, અનુરાધા, રેવતી; એ નક્ષત્રોમાં નૃત્ય કરતાં શીખવું જલદી આવડે છે.
વિશેષ વસ્ત્ર ધવડાવવા; અલંકાર બનાવવા; તપ્તમુદ્રા ધારણ કરવા, પ્રાયશ્ચિતથી શુદ્ધ થયેલ છે કે નહી તેની પરીક્ષા વગેરેના મુહૂર્તી કુ. ચિં. નક્ષત્રપ્રસ્થમાં છે તેમાંથી જોઈ લેવાં. (૧૩૩)
Aho ! Shrutgyanam