SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ રર૮ चतुर्दशी चाष्टमिका तृतीया कात्यायनी मंत्रविधौ प्रणीता रवी रवेःस्याद् गणनायकस्य चतुर्थीका मंत्रविधौ प्रशस्ता ५५ लघु-वादित्यमघानुराधाश्रवोऽनपांत्यदवमानिलं सत् पापास्त्रिषष्ठायगता: शुभाः स्युः सौम्यास्त्रिकेंद्रद्विशरांकयाताः ५६ रंध्रे विशुद्धे चरतुशैवः स्थिरेहरोद्विप्रकृतौ शिवायाः मंत्रः शुभो नीचजिते गुरौ वा शुक्रेऽपि बाल्ये जरठेऽस्तगे न ५७ संक्रातिवारे प्रहपो रवींदोर्नभः सिते भूतदिने प्रयागे श्रीपर्वते वाप्यविमुक्तिकेऽपि देव्याः प्रपीठेषु न कालशुद्धिः ५८ દીશા વિધાન-ઈષ્ટ દેવની મા દીક્ષા વૈશાખ, માઇ-ફાશુન, અશ્વિન-કાર્તિક-માર્ગશીર્ષ માસમાં શુભ છે. શુકલ પક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં વદી દશમી પછી નેષ્ટ છે. અધિક માસ–ચતુર્દશી તિથીનો ત્યાગ કર મંત્ર દીક્ષામાં સઘળી તિથીએ શ્રેષ્ઠ છે. પરંતુ શ્રી-લક્ષ્મીજીના મંત્રારંભમાં દ્વિતીયા વિષ્ણુના મંત્રારંભમાં દાદશી શંકરના મંત્રારંભમાં ચતુર્દશી સરસ્વતીના મંત્રારંભમાં ત્રયો દશી, કાત્યાયનીના મંત્રારંભમાં ચતુર્દશી અષ્ટમી તૃતીયા સુર્યના મંત્રારંભમાં સપ્તમી, ગણેશ મંત્રના પ્રારંભમાં ચતુથી એ તિથિઓ શ્રેષ્ટ કહી છે. મંત્રારંભમાં લઘુ-ધ્રુવ સંજ્ઞાના નક્ષત્રો, હસ્ત, મઘા, અનુરાધા, શ્રવણ, મૂળ, રેવતી, મૃગશીર્ષ, સ્વાતી એ નક્ષત્રો શુભ છે મંત્રારંભની લગ્ન હિમાં, પાપ ગ્રહ ૩–૧–૪–––૧૦ર–પ-૯–એ સ્થાનમાં શ્રેષ્ઠ છે. અષ્ટમ સ્થાનમાં કોઈ પણ ગ્રહ હવે નહી જોઈએ, ચર રાશિના લગ્નમાં શંકરને મંત્રારંભ Aho! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy