SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૯) આષાઢ માસના કૃષ્ણપક્ષની બીજને દિવસે સેામવાર ડાય અને વિજળી થાય તા કઠોળના નાશ કરનારી જાણવી. ૧૮ तृतीयायामाषाढस्य कृष्णपक्षे यदांबरम् संध्याकाले न संछन्नं श्याममेवैश्वलै ध्रुवम् तदा मारी समुत्पातो भवति विश्वनाशकः न वरं शनिवारेण युक्तयां रविणा पुनः १९ ૨૦ આષાઢ માસના કૃષ્ણપક્ષની ત્રીજને દિવસે સંધ્યાકાળે, ચલાયમાન એવા શ્યામ મેઘથી વાદળ છવાયેલું' ન હાય તે જગતના વિનાશ કરનારે મરકીના ઉપદ્રવ થવાના, અને તે ત્રીજને દિવસે શનિવાર કે રવિવાર હાય તા પણ ઠીક -નહીં. ૧૯, ૨૦ पूर्णमास्यां त्वमावास्या माषाढे यदि तारकाः पतंति पूर्वदिग्भागे निशीथे धान्यनाशदाः માષાઢ મહિનાની મમાસ કે પૂર્ણિમાએ મધ્યરાત્રિએ ભૂવ દિશામાં તારા ખરે તા ધાન્યના નાશ થાય. ૨૧ ફ્ आषाढ कृष्णपक्षे च चतुर्थी तु शनियुता तदा चणक धान्यस्य ध्वंसो मिहिकातो ध्रुवम् २२ ાષાઢ માસના કૃષ્ણપક્ષમાં ચેથ જો શનિવારી હોય તે અરેખર હીમને લીધે ચણાના નાશ થાય. ૨૨ Aho ! Shrutgyanam
SR No.034206
Book TitleMeghmala Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayprabhsuri
PublisherMeghji Hirji
Publication Year1925
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy