SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ (43) ज्येष्ठ शुक्लस्य द्वादश्यां घटिकायगते निशि चंद्रबिंबं यदा छन्नं नीलवर्णे भयंकरैः अस्तदा न ज्येष्ठे हि दृष्टि भवति निश्चितम् आषाढे रक्त संयुक्त मेघ दृष्टि च जायते २३ જેઠ શુદ્ધિ ખારશને દિવસે રાત્રિએ બે ઘડી ગયા પછી ચંદ્રનું બિંબ ભયંકર કાળા વાદળથી છવાયેલું દેખાય તે ખરેખર જેઠ મહિનામાં વૃષ્ટિ ન થાય અને આષાઢ માસમાં ३धिरवाणी वर्षा थाय २२, २३. तद्व्रष्टितो हि नाशश्च भूमिजातैर्हि कीटकैः क्षेत्रारोपित बीजानां तृण राशेर संभवः ૨ २४ એ રૂદ્ધિવાળી વૃષ્ટિને લીધે, ભૂમિમાંથી કીડાએ નીકળી, ક્ષેત્રોમાં વાવે ધાન્યનાં બીજ ખાઇ જાય અને ઘાસ પણ ન થાવ. ૨૪ दशमी ज्येष्ठ मासस्य शनिवारेण संयुता जलवृष्टि स्तदा न स्याज्जावति विरला भुवि २५ જેઠ મહિનાની દશમ શાંનવારી હોય તે જળની વૃષ્ટિ ન થાય અને પૃથ્વીમાં વિરલા પ્રાણી જ જીવી શકે. ૨૫ ज्येष्ठस्य कृष्णपक्षस्य मूलं प्रवर्षते यदि षष्ठिदिनं न वर्षेत पश्चाद् वृष्टिं भवेद् ध्रुवम् Aho ! Shrutgyanam २६
SR No.034206
Book TitleMeghmala Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayprabhsuri
PublisherMeghji Hirji
Publication Year1925
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy