SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬) तदा वृष्टि भवेन्नूनं कार्तिके व्याधिदा वि चतुर्मास्यां तु वर्षाया बिंदोरपि न संभवः २२ ઇશાક માસના શુકલપક્ષની અગીયારશને દિવસે અપેારે આકાશ જો શ્યામ રંગનાં વાદળાથી છવાઇ જાય તે પૃામાં સંખ્યાળા પેદા કરનારા વરસાદ કારતક મહિનામાં થાય અને ચામાસામાં વરસાદનું ટીપું પગુ ન પડે. ૨૧, ૨૨ तस्य मासस्य द्वादश्यां संध्याकाले भवेद्यदि विद्यां दर्शनं प्राची दिशि रक्त प्रभान्वितम् तदापाढे भवेन्नूनं वह्निजोऽत्र हापद्रवः धनधान्यहरो मह्यां तृणानां चैव नाशकः :૪ - વઈશાક માસના શુકલપક્ષની ખારશે. સધ્યાકાળે પૂર્વદિશામાં લાલ કાંતિવાળી વિજળીનાં દર્શન થાય તે મસાડ મહિનામાં ખરેખર આ પૃથ્વી ઉપર ધનધાન્યના ધ્વ ંસ કરનારા તથા ઘાસના નાશ કરનારા અગ્નિથી ઉત્પન્ન થનારી ઉપદ્રવ થાય. ૨૩, ૨૪ त्रयोदशी तन्मासस्य निर्मला च भवेद्यदि गुरुवासर संयुक्ता ज्येष्ठे वृष्टिस्तदा ध्रुवम् २३ २५ વઇશાક માસની શુકલ પક્ષની તેરસ જો ગુરૂવારી હાય અને નિર્મલ હોય તે જેઠ માસમાં ખરેખર વરસાદ થાય. ૨૫ Aho ! Shrutgyanam
SR No.034206
Book TitleMeghmala Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayprabhsuri
PublisherMeghji Hirji
Publication Year1925
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy