SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ( ११ ) माघ मास. माघ शुक्ल द्वितीयायां प्रातः सूर्योभवेद्यदि तीव्रतापयुतो ह्यत्र तदा दुष्कालसंभवः મહા શુદિ બીજને દિવસે પ્રભાતમાં સૂર્ય તીવ્ર તાપ માપે તા ખરેખર દુકાળ પડે. ૧ तहिने चैव मध्यान्हे प्रतीच्यां मेघडंबरः २ श्वेतवर्णो यदा जात स्तदा धान्यं न जायते. વળી તે દિવસે ખપેરે પશ્ચિમ દિશામાં શ્વેત રંગનાં વાદળાંના માડંબર થાય તે ધાન્ય ન પાર્ક. ૨ माघ शुक्ल तृतीयायां संध्याकाले निशाकरः हरिद्वर्णयुतै छादितो यदि चेद् भवेत् तदा सप्तदिनैर्नूनं भवेद्वृष्टिस्तदादितः गोधूम चणकादीनां नाशश्च भवति ध्रुवम् ܐ तहिने रविवार श्वेत अर्कोपि च दिनोदये परिवृचो यदा त्वनैः सजलैच्छादितो भवेत्. મહાશુદિ ત્રીજને દિવસે સ ંધ્યાકાળે ચંદ્ર લીલા રંગવાળાં વાદળાંથી છવાયેલા હાય તા ખરેખર ત્યારથી લઇને સાત દિવસની દર વૃષ્ટિ થાય અને ઘઉં તથા ચણા વગેરે અવશ્ય नाश पामे. ३, ४ Aho ! Shrutgyanam ३
SR No.034206
Book TitleMeghmala Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayprabhsuri
PublisherMeghji Hirji
Publication Year1925
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy