SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ श्री जिनाय नमः શ્રી વિજયપ્રભસૂરિ વિરચિત મેધમાળા વિચાર श्री युगादि प्रभुं नला, ध्याखा च श्रुतदेवताम् मेधमालाख्य ग्रन्थोऽयं रच्यते जनकामदः १ શ્રી રાષભદેવ પ્રભુને નમસ્કાર કરીને તથા શાસન દેવતાનું ધ્યાન ધરીને, લોકોના વાંછિતને દેનારો આ “મેઘમાળા* નામને ગ્રંથ રચું છું. ૧ सामान्य माहिती कात्तिके मार्गशीर्षे वा संक्रांतौ यदि वर्षति मध्यमं जायते शस्यं पौषमासि मुभिक्षितम् २ કાર્તિક અથવા માગસર માસમાં સંક્રાંતિને દિવસે જે વરસાદ વરસે તે મધ્યમ પ્રકારનું ધાન્ય થાય અને પિષમાસની સંકાતિને દિવસે જે વરસે તે સુકાળ થાય. ૨ Aho ! Shrutgyanam
SR No.034206
Book TitleMeghmala Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayprabhsuri
PublisherMeghji Hirji
Publication Year1925
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy