SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૭) તીર્થ, [૧૧] અષ્ટાપદજી [ ૧૨ ] આબુજી તીર્થ, (૧૩) પાવાપુરી (૧૪) ચમ્પાપુરી, ) [ ૧૫ ] સમેતશિખરજી તીથે, ( ૧૬ ) મહાવીર ઉપસર્ગ, ( ૧૭ ) યોગનિષ્ટ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી, (૧૮) તારંગાજી તીર્થ, ( ૧૯) પ્રભાવિક મહાત્મા શ્રી જિનદત્ત દાદા સૂરીશ્વરજી, ( ૨૦ ) શ્રી મહાવી૨, ચોદ સ્વપન અને અષ્ટ મંગલિક, (૨૧) ગૌતમસ્વામીજી મહારાજ આદિના ફટાઓના સંગ્રહથી ભરપુર સુપર–રાયલ સેળ પેજી, પૃષ્ઠ ૭૫ સેનેરી કપડાનું સુશોભિત મજબુત પંડું છતાં કિંમત રૂપીયા અઢી.પટેજ વી. પી. ખર્ચ જુદું. રાજપશ્ન. જૈનધર્મ, જૈનદર્શન, અને જૈનનીતિ સંબંધી હજારો પ્રશ્ન અને શંકાઓનાં સમાધાન. શ્રીમદ રાજચંદ્ર જુદા જુદા વિદ્વાનેને જેનદર્શન સંબંધી જે સચોટ અને અસરકારક ઉત્તર આપ્યા હતા, તેને આ ગ્રંથમાં બહુ સરસ રીતે સંગ્રહ કરવામાં આવ્યા છે. જૈન દ. શન અને વેદાન્તદર્શન ઉપરાંત અન્ય દશને વિષે પણ ઘણું માહિતી મળી શકે છે. અને લગભગ બે હજાર ઉપરાંત છે, અને તેના જવાબ પણ તેટલા જ વિગતવાર આપવામાં આવ્યા છે. તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ, ઉદારવિચારસરણી અને નિર્મળ વિવેકદૃષ્ટિએ આ ગ્રંથને આત્મા છે, એમ કહીએ તે ચાલે. જીજ્ઞાસુઓએ એક વાર તે આ ગ્રંથ જરૂર વાંચી જ જોઈએ. કીં. માત્ર ૧-૪-૦ Aho ! Shrutgyanam
SR No.034206
Book TitleMeghmala Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayprabhsuri
PublisherMeghji Hirji
Publication Year1925
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy