SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ અમૃત એવા વિષે ણે,( ખૂણે ) અને સાખાએ ચચાર, ઊમરે ચાર ને ત્રણુ મધ્યે એ પ્રમાણે મૂકતાં આતર ંગે, એ સાખા અને ઊમરે ખાવે તે સારૂં, અને બાકીને તે સ્થાનકે બેટુ' જાણવું. તેમજ શરી માભને સારૂ પણ એવી રીતે આવેલાં ક્ષેત્રમાંથી ત્રણ માળના મૂળ તંતુ, પાંચ ગર્ભમાં, મધ્યે આઇ, પૂંછડે છે અને પછ વાડેના ભાગમાં શુ એ અનુક્રમે મુકતાં ગર્ભમાં, મધ્યે ને પછવાડે આવે તે મુહૂર્ત આવે છે. .. તે દિવસે ઉપરના દરેક પ્રકારનું મુહર્ત આપતાં પંચાંગ શુ અને જે માણસને મહત સ્થાપવું હોય, તેને ચંદ્ર સારે હાય, તાજ ઞાપવામાં આવે છે. ઉપર સિવાય આ પ્રકારના ઘણા દાખલા આપવા એ નજીવું છે એ ટલુંજ નહિ, પરંતુ તેપી વાંચનારાને ઘણુંકરી કાળા આવે. અને આ ગ્રંથ }ાઇ તેવી બાબતને સારૂં લખવાના નથી તથા ખાપ્યા નથી. પણ આ પ્રકરણની મદર જે જે ખાખતા લ– ખીછે. તે એટલાજ માટે, કે એ ઉપરથી વાંચનારાઓને તેમાં કેટલું જૂઠાણું રહેલું છે, તે બતાવી આપવાને ચાંડાક દાખલા મળી શકે. ૮૧ ભેંશ પચાંગ, જન્માવી, વર્ષળ, પ્રશ્નોતરી, પ્રત્યાદિ ખાખતા ઉપરથી ભવિષ્ય કરે છે. તેમજ કઈ માંદુ હાય. તે ઉપર ઉતારેલા અક્ષત જોઇને પણ કેટલીક બાખા કહે છે. અક્ષત જોવાની ધણી રીતેા છે. તેમાંથી મુખ્ય અહીં માં કહીછે. બૈશી પાસે જે વખતે અક્ષત લઈને જાયકે તે વખત ઉપરથી (જન્મલગ્નની માક) લગ્ન કહાડે છે. અને જે લગ્ન આવે છે તે ઉપરથી જૂદા જૂદા દેષ કહે છે. તથા તે મયડવાને સારૂ જૂદા જૂદા ઉપાય પણ બતાવે છે, જેમકે મેષ લગ્ન પત્રિદોષ, વૃષભે ગાત્રદેવી દેષ, મિથુને દેવી દેષ, " શાજે દિવસે મુહૂર્ત આવે તે દિવસે કાઇ નખમા ચાગ ન હોય, તેને પંચાંગ શુ કહે છે. ૧ અક્ષતની અંદર ઘઉં ગડદ, અથવા જાર એમાંથી ાઈ અનાજ, તથા મઢીને કાંકરા, લાડું, કાયલા,પૈસા, મીઠાના કાંકરા, ને સેપારી એટલી ચીજોણું કરી હોય છે. Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy