SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ દૂરબીનને ધ લાવે, ત્યાd એવું માલમ પડવું કે સર્યના બિંબ ઉપર વજુદી આકતિયોનાં કાળાં ધાબાં એટબાં ઓં માટી હાય છે કે કોઈ વખત તેઓ ખુલી આંખે દેખાય છે. સાથી મિટામાં મય ધાબાને વ્યાસ ૪૫૦૦૦ મલ કરતાં પણ વધારે માલમ પડે છે. વિદ્વાને, આ ધાબાને ઘણી વખત તપાસ કર્યા ઉપરથી એવું માલમ પડયું છે કે એ એક ડાધ છ અઠવાડીઆમાં જ રહે છે. વળી એ ધાબાં સૂર્યનાબંબ ઉપર હાલતમાલમ પડવાથી એહું સા બીત થાય છે કે પૃથ્વી જેમ ૨૪ કલાકમાં પિતાના આસ ઉપર ફરીને એક રાત્રી દિવસ કરે છે, તેમ સર્ય પણ પોતાના માંસ ઉપર નજદીક ખાપણુ ર૫ દિ. ૮૪.૯મી.માં ફરે છે. એ દ્ધાંત મતના વિદ્વાન લોકે ઘણી જુદી જુદી રીતે કાઢતાં પરંતુ તેમાં કસર રહિતી, ૧ તવારીખ ઉપરથી એવું માલમ પડે છે કે, એવાં ધાબાં કેટલાક પ્રાચીન કાળમાં પણ દેખાયાં હતાં. રાન ૩ર૧ની સાલમાં ચીના લોકોએ નાં ધાબાં યાં હતાં. પીઝારો નામે એક વણાએલો સરદાર જે વખતે પીરૂ દેશ જીતવાને ગયે હતો, તે વખતે એના લકરને એવી ખબર મળી હતી કે તે દેશના જંગલી રહેવાસીઓખે પણ એવાં ધાબાં જોયાં હતાં અને તે એવે વખતે કે જે વારે તેઓની હયાતી વિશે પૂર્વ મહાદ્વિપમાં કાંઈ પણું ખબર હતી. તે વખતના વિદ્વાન લેને એવી પકી ખાતરી નોહતી, કે એ ધાબા ઉપરનાં જ છે તેથી તેઓ એવા દેખાવને જુદી જુદી કલ્પનામાં ઉતારતા; સ ૮૭ ના માર્ચ મહિનાની ૧૭મી તારીખથી આઠ દિવસ સુધી સૂર્ય ઉપર એક ધાબું નસના ચારલી મને પાદશાહની જીંદગીને હેવાના આપનાર સબ્સના જોવામાં આવ્યું, તેણે એવી કલ્પના કીધી કે તે બુધ છે, પણું પાછળથી તેની કલ્પના બેટી ઠકરી છે. કારણું કે સૂર્ય ઉપર થઈને સાત કલાકમાં બુધ ફરીજાય છે. તેમજ ૧૬૦૬ ની આખર અને સન ૧૬૭ ની શરૂઆતમાં દેખર નામે નામીચા વિદ્વાને પણ અવા દેખાવને વિશે એવીજ ક૯પના કરી હતી. Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy