SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ધૂમકેતુ અને ભૂકંપ વિષે. ૧૦૯ કહેલું છે. ભૂકંપ એ શબ્દનો અર્થ પૃથ્વીનું નવું.(ધ્રુજવું) છે. આ બાબતની અસર સઘળાઓના જાણવા માં છે, અને તે વિષે “હમ ભરેલી ચાલતી વાતોથી વાંચનાર અજાણયા નથી માટે તે ન લખતાં ભૂકંપ શાથી થાય છે તે બાબતનું સંક્ષેપમાં થોડુંક જણાવવું જરૂરનું છે. પૃથ્વીના મયબિંદુની પાસે (પહેલા પ્રકરસુમાં વર્ણન કરેલું છે કે, બળતો રસ છે; તે કોઈ વખત ઊભરાઈને ઊંચા આવવાથી પૃથ્વીના પડને આંયાક લાગે છે. તેથી તેની આસપાસની જમીન હાલતી માલમ પડે છે. આ આંચકા એવા તો જોરથી વાગે છે, કે જેમ કાઢી અથવા ઊકળતા દૂધના તપેલા ઊપર ઢાંકેલી તાસક, ઉભરો આવવાથી કેટલીક વખત ગિળી પડે છે તેમ તે પડ ફાડીને રસ બહાર વહે છે. આ રસની સાથે વખત પર પથ્થરા અને રાખ પણું બહાર પડેછે. ભૂકંપ થવાથી કેટલાંક વિસ્તીર્ણ શહેરોના નાશ થાય છે. કેટલીક ઊંડી જગા બહાર ઊપશી આવે છે, સમુદ્રની અંદર નવા બેટા થાય છે. (પાસિફિક મહાસાગરમાં કેટલાક નવા બેટા એમજ થએલા છે) અને ઊંચી જમીનમાં મોટા ખાડાઓ પડે. છે. આ બંને ઉપરથી માલમ પડે છે, કે ભૂકંપ થ એ જાણે એક સાધારણ ઇશ્વરી બનાવે છે. અને તેથી જ કેટલીક વખત જળપ્રલ થયા પછી, આ સૃષ્ટિની હાલની રચના થઇ છે એવું ભૂસ્તર વિદ્યા ઉપરપ્લે માલૂમ પડયું છે. ઈશ્વર ઈરછા - ગળ વહેમ લઈ જઈ ભય માન, એ કેવળ અજ્ઞાનતા છે. ૧ અજ્ઞાની લો કે કોડે છે, કે શેષનાગ પિતાની ફેણ હ– લાવે છે તેથી પૃથ્વી ડેલે છે, એ વગેરે કેટલીક ગvપ મારે છે. ૨ ભૂકંપ થવાથી અંબાજી પાસેના આરાસણ વલ્લભીપુર, રોમ ઇત્યાદિ પ્રાચીન કાળમાં અને અર્વાચીન કાળમાં દક્ષિ અમેરિકાનાં ઘણાં શહેરો અને દેશનો નાશ થાય છે. એવા કારણથી ભૂકંપ વિષે ૬શ્ચિ-હ માનવું એ ઠીક છે, કેમકે ભૂકંપને આંચકે જેટલી જગમાં લાગે છે, ત્યાં વખતે કઈ જાની ઈમારતે ટી પડે છે, તથા માણસ વગેરે પ્રાણીઓને નાશ થાય છે; માટે તે રાત્રે થવાયી વખતે વધારે ખરાબી થાય વગેરે રહે - હિ પરંતુ એ થઈ ચૂકયા પછી જે ૬શ્ચિન્હ માનવાને કહ્યું છે Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy