SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહણ થવાનું ખરું કારણું. ૧૦૩ નિયમિત દેખાએલા ગ્રહણ થકી કાંઈ પણ ભય રાખવાનું કારણુ જણુતું નથી. તેમજ ગ્રહણ થવાને રાહુ અને કેતુ નામના દે સર્ય, ચંદ્રની સાથે યુદ્ધ કરે છે, ને તેમને તે ગળે છે એવી જે પુરાણુ મત્તની અંદર ગપ મારેલી છે તે કેવળ કલ્પિત અને જાઠી છે (આ બાબત ઘણું કરી આપણા જે શીઓમાં જે પેડક ગણિત સંબંધી બાબત જાણે છે, તેઓ જૂઠી માને છે. અને આપણું જ્યોતિષના કર્તઓએ પણ એ જ છે એવું કહેલું છે.) તેથી ગ્રહણથી અભડાવાનું કાંઈ પણું કારણ સમજાતું નથી. વળી જે ગ્રહો આપણું જોવામાં આવે છે, તેથી આપણે દુચિન્હ માનીએ છીએ. પણ પૃથ્વી પર હિમેશ વર્ષની અંદર સરાસરી બે ગ્રહણ થાય છે. તો તેથી દર સાલ રાજાને તથા પ્રજાને ૬ઃખ થાય, પરંતુ તેમ કાંઈ હમિશ "નતું જ નથી. તેમજ સૂર્ય ચંદ્રનાં ગ્રહણુ સિવાય તારાઓનાં અને બીજા ચહાનાં પણ ઘણું કરી દર સાલ ગ્રગે થાય છે. માટે જે તે વિષે આપણે કાંઈ પણ ભાબ રાખતા નથી, તે આ ત્રણેથી પણ કાંઈ ભય રાખવાનું કારણ જણાતું નથી. ૧૨૧ તેમજ ૮૫મી કલમમાં દેશ ભંગને સારૂ પડે છે લોક કહેલે છે, તેનો ખુલાસે બીજા પ્રકરણના છેવટના ભાગમાં (તિથિ, વાર, નક્ષત્ર, યોગ વગેરે બાબતેને સારૂ ) જે ખુલાસો કર્યા છે તે ઉપરથી દયાનમાં આવશે, કે એવા કલ્પિત અને જડોના પગથી ૧ ઠગ વિદ્વાનોએ પિતાને આશ્રય મળવાને લોકોને તરેહવાર વહેમ ભરેલી વાતો કરી ધર્મને બાને પિરા એકાવાના ઉપ ય કરેલા છે, જેમ કે કોલમ્બસને અમેરિકાના જંગલી લોકોપી જ્યારે બીલકુલ આશરો ન મળ્યાથી, અને બરાક વગર હિરાન થવું પડયું, ત્યારે તેઓને કહ્યું કે તમે અમને અનાજ આપત નથી માટે આજ રાત્રીએ ચંદ્રને તમારા ઉપર કેપ થશે, અને તે એકદમ પોતાનો પ્રકાશ બંધ કરશે, એજ પ્રમાણે તે દિવસે ગ્રહણ થવાનું હતું તેથી રાત્રે તેમ બન્યું.ઉપરથી તે અજ્ઞાની એ ચંદ્રદેવ પાસે પિતાને અપરાધ માફ કરવાને કલબસની પ્રાન કરવા લાગ્યા, અને ત્યાર પછી તેઓ પાસેથી તેને - નાજ મળવા લાગ્યું. Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy