SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સવંત્સર, તિથી તથા સંક્રાંતિથી કહેલા ફળ. ૯૩ હિંદુઓની હરેક સંસારી બાબતમાં ઘણી જ માઠી અસર થયેલી છે. માટે તે વિષે ઝાઝું ન લખતાં, બીજા પ્રકરણમાં ફળા દેશ વિષે જે બાબત કહી છે, તેમાં કેટલી સાચાઈ રહેલી છે, તે વિષે અહીયાં થોડુંક લખ્યું છે. ૧૦૫ સંવત્સર એટલે શું એ વિષે બીજા પ્રકરણમાં કહેલું છે કે, પ્રભવાદ્ય સાઠ નામોને એકથી સાઠ સુધી અનુક્ર મિ વર્ષ એળખવાને સારું ઠરાવ્યાં છે. માટે તેઓથી સારું ન રતું ફળ જવાને જે પ્રકાર લખ્યા છે તે કેવળ કપિત છે. કારણ કે સંવત્સરનાં નામે ફકત ગએલાં વર્ષ ગણવાને સારું ક૯પેલાં છે. તો તેઓથી કોઈ પણ ફળ આપી શકાય નહિ એમ નક્કી ઠરે છે. ૧૦૬ બીજા પ્રકરણમાં પ્રથમ તિથિ, વાર, નક્ષત્ર, ગિ, કરણ વગેરેનાં ફળ વિષે થોડુંક કોલું છે, અને તે ફળના આપનાર શું છે, તેને ખુલાસે એ પ્રકરણમાં છેવટના ભા ગમાં કરેલો છે; તે ઉપરથી દયાનમાં આવ્યું હશે કે, એ કેવળ કપિલ ફળે છે. હવે સંક્રાંતિ એટલે શું તે સમજાવવાની અહીં થડીક જરૂર છે. સર્યનું પિતાના માર્ગમાં એક રાશિથી બીજી રાશિએ બદલવું, અથવા તેના માર્ગના કરાવેલા ૧૨ ભાગમાંના એક ભાગથી બીજા ભાગ ઉપર આવવું, તો તે મુ જબ હમેશ દરેક મહીને સર્ચ એક રાશિથી બીજી રાશિ આગળ પિતાના માર્ગમાં (પૃથ્વીના ફરવાથી) વધતા જતે માલમ પડે છે. આ ઉપરથી સાફ માલમ પડશે, કે સંક્રાંતિને જે એક દેવી કહેલી છે, તે બ્રાહ્મણએ સૂર્યના માર્ગના ભાગેની ફળાદેશને સારૂ કલ્પના કરી છે, વળી કરણું, તિથિ, અને કાર એ વિષે પાછળ સમજાવેલું છે, માટે એ અને કલ્પિત સંક્રાંતિ દેવી તેએના પેગથી, ને તે દેવીનાં વસ્ત્ર, વાહન, લેપન, ભક્ષ વગેરેથી, તેમજ નક્ષત્રો ઉપરથી જે ૧૫, ૩, અને ૪૫ કલ્પિત મુહર્તો થી જે સીધા માંધાને સારૂ ફળ કહેલાં છે તે અને ૬૦ મી કલમમાં સેવ્યું અને માથું જેવાને સારુ જે બે પ્રકાર કહેલા છે તે સઘળું ઉપરના વિચારથી જાકું કરે છે. વળી ઉપર કહેલા સઘળા પ્રકારથી કદી એકજ જાતિનું ફળ આવે નહિ, તે Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy