SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૦ - સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ન સુવાડે નિજ પાસ, સાડા છ વરસની હે, કાંઈ પુત્રીને પણ હેજમાં સાત વરસ ઉપરાંત, સુતને પણ ન સુવાડે છે, કાંઈ શીલવંતી તેમ સેજમાં... ૨ સ્ત્રીસંગે નવલાખ, ૧છવચંદ્ધિ(પ્રાણી)હણાયે હે, કાંઈ ભગવંતે ભાખું ઈચ્છું; અસંખ્યાતા પણ છવ, સંમુરિઝમ પંચૅપ્રિય હણાયે હે, વળી ઘણું કહીયે કહ્યું.. એય જાણ નરનાર, શીયલની સહણ હે, સુધી દિલમાં) મનમાં ધાર; લહી એહ દુર્ગતિનું મૂળ અબ્રહ્મ સેવામાંહિ હે, જાતાં (દિલને) મનને વારજે. તપ થઇ ગયણ દિણું મન વછિત ફલદાતા હે, શ્રી હીરના સુરીશ્વ પામી તાસ પસાય, વાડે એમ વખાણુ હે, શીયલની એહ મનેહરૂ. ૫ ખંભાત રહી ચામાસ સત્તસે સડે છે, શ્રાવણ વદિ બીજ બુધે ભણે ઉદયરત્ન કહે કર જોડ, શીયલ જે પાલે છે તેને જાઉં ભામણે... ૬. હ શીયલની નવ વાડની સજઝાએ જિનહરસૂરિ કૃત જ ૧ [૨૨૬૨ થી ૭૨ ] દુહા: શ્રીનેમિસર ચરણ યુગ, પ્રણમું ઉઠી પ્રભાત; બાવીસમો જિન જગતગુરુ, બ્રહ્મચારી વિખ્યાત.. સુંદરી અપછરા સારિખી, રતિ સમય રાજકુમાર; ભર યૌવનમેં જગતિયું,. છડી રાજુલ નાર.• બ્રહ્મચર્ય જેણે પાળીયે, ધારક દુક્કર જે; તેહ તણા ગુણ વરણવું, જિમ હોય પાવન દેહ, સુરગુર જે પિતે હૈ, રસના સહસ બનાઈ; બ્રહાચર્યના ગુણ ઘણું, તે પણ કહ્યા ન જાઈ... ગલિત પલિત કાયા થઈ, તોહી ન મુદે આશ; તરૂણ પર્વે જે વ્રત ધરઈ, હું બલિહારી તાસ... જીવ વિમાસી જેય તું, વિષય મ રાચ ગમાર; થોડા સુખનઈ કારણે મૂરખ ઘણું ન હાર દશ દષ્ટાંત દેહિ, લાધે નર ભવ સાર; પાળી શીયલ નવ વાડશું, સલ કરે અવતાર ઢાળઃ શીયલ સુર તરૂવર સેવીઈ, વ્રતમાંહિ વિરૂઓ જેહ રે; દંભ કદાગ્રહ છોડીને, ધરીએ તિરું નેહ રે... શીયલ૦ ૧
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy