SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ७८८ શિવરમણ વર્ણન ગતિ સઝા એક દંતે તરણું દેતી પાયે પડી રે એક મુકે હું હુંકાર આંસુ પાડે દુઃખ દેખાડે રેવતી રે બોલી બેલે વિકાર. છ ૫ એક આરિસે અલવિયે કરતી ઉગટે રે એક એક સિરિ ચંપક માલ પાન સમારી લેવું અણી એક દીયે રે એક મૂકે મેવા થાળ.. , ૬ એક માદલ ભુંગળ વીણું વાંશ બજાવતી રે નવલા કરી શિણગાર પાયે ઘુઘરી નેઉર નાચતી રે એક માંડે નાટક સાર... . ૭ એક સિરિમંડલ મહુયરી સીંગપુરતી રે ગેલિ ગાઈ રાસ એક સિંદૂરે સહીઅરી સિંધઉ સારતી રે અગિ કરી ઉછાંહ... » એક ચંદન ચરચે કપુરમાંહિ મારતી રે એક ઉડાડે વાય એક ઉગાહે અગર કપુર કસ્તુરડી રે વિલસી વસંત માસ..... ઇ ૯ એક પહિરણ ચાળી રૂડી રે નયણું તાકી બાણ એક શિવ શિવ કરતી આગલિ પાછલિ ઉતરેર તસ પગલે ફાટે પાહાણ ૧૦ હાવભાવે શિવ કીસે નવિ ભેદીયો રે બેઠે મેર સમાન રમણરૂપે કિમ ભોલે ન ભેળવ્યો રે હિયડે થાઈ ધ્યાન... ઇ ૧૧ ગીત વિલાપ સરિખ હીયડે ચિંતવે રે ભૂલણ માની ભાર નાટક નીતિ વિડંબના શિવની વસિ રે સ્ત્રી ભોગ દુઃખ ભંડાર , ૧૨ વિલખી વહુઅર પંચ સિજઈ વિનવે રે ત્રીજે દિન નરના સામી કુંવર તુમારું અમહે નવિ ભેદીઓ રે એણે પહેરીએ શીલસનાહ૧૩ દઢ ધમાં તેડાવી રાય કુંવર મનાવીયે રે તુમહે રહિખું મંદિરમાય ફ્રાસ પાણ આહાર આણી આપણું મનિ સંજમ આરાહિ... , ૧૪ બિહું ઉપવાસી આંબલ કરતો પારણે રે તપ સંવછર બાર છેડે અણસણ આરાધે એક માસનું રે મનિ સમરતુ નવકાર , ૧૫ સુખી હુએ સુર દેવલે પંચમે રે રૂપે લીલ વિલાસ ઈણિપણે શીલ શિરોમણી જે હેય રે તમ પાએ હું દાસ છે ૧૬ ( શિવરમણી (સિદ્ધિગતિ) વર્ણન ગભિત સઝા [૨૨૪૪] પાય પ્રણમી ગિરયા ગૌતમ નામિ મુણિંદ શિવરમણી ગામ્યું મહતણિ આણંદ મનહ તેણે આણંદિરમણી ગાણ્યું રૂપવતી સુકુમાલી જે દેખી તીર્થકર મોડ્યા મોહ માયણ ભય ટાલી.... જેણે છાંડી રાજઋહિ અંતે ઉર સરવ લેકની સાખિ સસરણિ વખાણ કરતાં તે રમણી ગણ ભાખિ..
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy