SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૭ શાલિભદ્રની સજઝા સુંદર મંદિર માળીયા નવ નવ નાટિક ઘાટે રે નિત રંગીલા ઢાલીયા સુખ પામેં દિન-રાતેં રે... ૩ સહજ સલુણી હે સુંદરી બત્રીસ સેવ કરે રમણી રે પરણુ ઘણી હે સુખ ભણી ચાવી ચંપા ચરણું રે નવલાં સુખ સુર દેખણ રહે ઘણું આગળી લાગી રે પુણ્ય પ્રસાદે હે પામીયા નિત રંગીલા વાઘા રે... આજ કે જે અંગ પહિરણું ગોહણુ રંગ રસાલા રે બીજે દિન જે નાખી Gિ જિમ કુમલાણી માળા રે , શ્રી શ્રેણીક ઘર આવી શાલિકુમર મન દૂછે રે માને છે મન ઈમ ચિંતવે ત૫ તપિયે મેં ઉ રે... » બાળા હે બેકરજોડીને બેલ દીયે થે સારો રે પૂઠિન દેર્યું છે પદમણી વાત તિકા વીસા રે.. હું ઘરે પરણુ હુંતી કંચમ કચુઆ કસતી રે બોલે મુંહ મચડતી એક એકણસું ચઢતી રે. • વઈરાગી વ્રત આદર્યો ઈમ જપે વીર સ્વામી રે હરખ કુશલ ગણિ વિનવે મોટી પદવી પામી ર... છે ૧૦ હરુ શિખામણ કોને આપવી? તે વિષેની સઝાયા [૨૨૪૧] દર શિખામણ દેતાં ખરી રે મૂઢ ન માને મન શીલાયે જળ સિંચતા રે ઉગે નહિ જેમ અન રે બેની ! ત્યાં બેલ ન બેલે એક જયાં નહિ વિનય વિવેક રે એહવા માણસ અનેક રે, બેની. ૧ શિક્ષા ડીજે સંતને રે જેની ઉત્તમ જાત ફાટે પણ ફીટે નહીં ? જેમ પડી પટોળે ભાત રે... ઇ ૨ વિવટાવ્યા વિઘટે નહીં રે ગાળ ઘેલા રે થાય કસોટીએ કુંદન પરે રે કસતાં નવિ ખણુસાય રે... » ડગ ડગ દીસે ડુંગરા રે પગ પગ પાણી પૂર હીરો ને અમૃત બને ૨ શોધ્યાં ન મળી સનર રે, ઇ. આવળ રૂપે રૂડી રે ડમર મરો સોયા રૂ૫ રહિત સહુ આદરે રે આવળ આદરે ન કોય.... છ આપમતીલા માનવી રે ઈછાચારી અપાર હાર્યા દર્યા હારમાં રે નાવે (તે નિરધાર = તેહલગાર) રે... ૬
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy