SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ વંદનાની સજઝાયો. ૧૧ ત્યજી ભોગ ઋદ્ધિ જેણે ત્યજી આઠ નારીત્યજી તેને જુઓ૦ ૨ ગજ સુકુમાલ મુનિ ધખે શિરપર ધુણ અડગ રહ્યા તે ધ્યાને ડગ્યા ન લગારી...ડગ્યા છે દેશ્યાના મંદિર મળે રહ્યા મુનિ યુલિભદ્ર વેશ્યા સંગે વાસે તોયે થયા ન વિકારી....થયા , સતી તે રાજુલ નારી જગમાં નહિં જોડ એની પતિ વ્રતા કાજે કન્યા રહી તે કુંવારી રહી છે છે જનક સુતા તે સીતા બાર વર્ષ વનમાં વીત્યા ઘણું કષ્ટ વેઠયું તોયે ડગ્યા ન લગારી...ડગ્યા એ છે વિજય શેઠ ને વિજયા નારી કરછ દેશે બ્રહ્મચારી કેવલીએ શીલ વખાણું સંયમે ચિત્ત આણ્યું.સંયમેટ , ૭ સુદર્શનને અભયા રાણીએ ઉપસર્ગ કો ભારી શળીનું સિંહાસન થયું સંયમે મનડું વાળી....સંયમેટ , , ધન્ય ધન્ય નરનારી એવા દઢ ટેકધારી જીવન સુધાર્યું જેમા(કષાય નિવારી જેઓ)પામ્યા ભવપારી પામ્યા , ૯ એવું જાણું સુજ્ઞજને એવા ઉત્તમ આપ બને વીર વિજય ધર્મ પ્રેમે મીલે ગતિ સારી.મીલે છે , ૧૦ ૩ વાણીયાની વેપારની સઝા [૨૧૪૦] . વાણીયા વણજ કરે છે રાજ ઓછું આપીને મલકાય ગરાગ દેખીને ઘેલે થાય આવો, બેસે કહે ત્યાંય ત્રાજવીને ટક્કર મારી પૈસા લુંટી લેવાય.. વાણીયે૧ વિવાહે ધન વાવો વાણીયે પાલખી લેવા જાય એક બદામને કાજે વાણી સે સે ગાળ ખાય... દેઢા-સવાયા કરે વાણીયો ઘરમાં ભેળું થાય કરમી(પી)નું કાંઈ કામ ન આવે બારે વાટે જાય... વાણું દીસતો વહેવારી કોટે સેવન કંઠી ત્યાનો જેને ઢાલ પડે છે તેની વેળા વંઠી રે... આઈ બાઈ કાકા મામ બોલાવે બહુ માને જીભ (મુખ)ને મીઠે મનને મેલો જુએ છે એ બગ ધ્યાને રે.. ગરાગ દેખી ઘેલે થાય હલાહલ થઈને હરખે લું આવ્યું લૂંસી (ટી) લીયે પાપકરમ નવિ પરખે રે.
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy