SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૬ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ [૨૧ ]. લખ ચોરાશીમેં ભટકત ભટકત પાયો નર અવતાર બોલ જોગ દશ કે મિલો આળસમેં મતિહારો નરભવતાર રે પાર ઉતારે સંસાર લાગે છે ખારે, વૈરાગ્ય લાગે છે પ્યારા, નરભાવ માયા જાલમેં અબુઝ રહ્યો કરી રહ્યો મારો મારો પણ બેટા-પિતા કુટુંબ કબીલો કઈ નહિ સથવારે સુંદર નાર મિલી મનગમતી તન-ધન સોઈ પરિવાર જમ આય જબ ઘાંટી પકડી ઉઠ ચો નિરધારે.. એમ જાણીને અહે ભવિ પ્રાણી છોડો પાપને ભારે વારંવાર સદ્દગુરૂ સમજાવે ધાર શકે તો ધારો.. દાન શીયલ તપ ભાવના ભાવો આ ભવ પાર ઉતારો આનંદઘન કહે સબહી ન્યારો તાર શકે તો તારો... [૨૧૯૧ ] અબ હમ અમર ભયે ન મરેંગે યા કારણ મિથ્યાત દીય તજ કયું કર દેહ ધરે... અબe રાગ-દ્વેષ જગ બંધ કરત હે ઈનકે નાશ કરે મર્યો અનંત માલતું પ્રાણી સે હમ કાલ હરે... દેહ વિનાશી તું અવિનાશી અપની ગતિ પકડે નાશી જાશી હમ થિર વાસી ચાખે હૈ નિખરે છે... મર્યો અનંતી વાર બિન સમયે અબ સુખદુઃખ વિસરે રે આનંદઘન નિપટ નિકટ અક્ષરદે નહિ સમરે સે મરેંગે. [૨૧૯૨] મારૂં મારૂ મ કર છવ! તું તારૂં જગમાં નહિ હોય ? આપ સવારથે સહુ મિલ્યાં હૃદય વિચારી તું જોય રે... મારૂં. ૧ દિન દિન આયુ ઘટે તાહરૂં જિમ જળ અંજલિ હેય રે ધમની વેળા ના'વે હુંકા કવણગતિ તાહરી હાય રે... છે રે રમણી સંગે રાયે (રમણીશ ૨છે રાંચ) રમે, કેમ દીયે બાઉલે બાથ રે તન ધન જોબન સ્થિર નહીં નહિ આવે પરભવ સાથ રે.... ૩ એક ઘરે ધવલમંગલ ગાવે એક ઘરે રેવે બહુ નાર રે એક રામા ઉમે કંતશું. એક છેડે સકલ શણગાર રે. . ૪
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy