SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪૦ સઝાયાદિ સંગ્રહ જ હિત શીખામણની હમચી-સજા [૨૬૬૭] . સરસતી સામિણ પાયે નમી રે હમચી રમશું રૂડી શીખ દીયંતા સુણો કાં રીસ મ કો, કુડી રે, હમચડી. ૧ માહરી હેલી રે આદીશ્વર મહણલિ મરૂદેવીના નંદન નામ સુખસંપત્તિની વેલિ રે. હમચી ખુદઈ બાલી ભલી સહી સમાણી નારિ રંગરસાલી ખેલા ખેલ આદિસરનઈ બારિ રે , મુહડઈ મીઠું બેલીઈ રે કેહનિ નવિ દીજઈ ગાલિ અણુવિમાસ્યાં કુઅડાં હનિ ન દીજઈ આલ રે , મોડામોડ ન કીજઈ રે ઠમકા કી જઈ થોડા હઠઈ મારગ જે નવિ ચાલઈ માણસ નહિ તે ઘડા રે , પરના મરમ ન બેલીઈ તાંત ન કીજ કેહની પરપના જે નર કહસી સુધી જાતિ ના તેહની રે.. ધર્મજ મુકઈ ઢીઅલે સંસારઈ પરવરીઆ દેવગુરૂ જેણઈ નવિ આરાધ્યા તેણિ બેય ભવ ખેયા ૨ , સાચઉ સીયલ જે નવિ પાલિ જે નર અંતર કુડા પરનારિષ્ણુ પ્રેમઈ રાતા તે નર જગમાંહિ બૂડા રે. શીખ દીતા રૂઅડી રે જે નર બોલઈ આડા પાપ કરીનઈ પરભવ પિતઈ તે નર થાસ્થઈ પાડા રે. મન મઈલા નઈ મીઠા બેલા દયા વિહુણ ઢોલા વિનયવિવેક ગયે વિસરી નઈ જનમ લર્વેિ તે પહેલા રે.... , રસના લંપટ રસ નવિ ઈડઈ માખી મધ જિમ પિડા ગુણહીણા નઈ ગરવિં ભરિઆ તેથી રાસભ રૂડા રે.. કરણ વિણ જે કરે મોટાઈ આપ વખાણી હલકઈ અણ તે નઈ આગળ બિસઈ કહુ તે કિમ નવિ ખટકઈ રે, ૧૨ પરવિન સંતોષીયા bધાનલ ધડહડતા કીધા ગુણ જે નવિ સંભારઈ તેથી કુતર ચડતા રે , એક પાપી નઈ દુર્જન ધીઠા તે પણિ દરસણ કાલા તેહની માંઈ ઉદર ધરીનઈ ખાધા હિં લીહાલા રે.... દાન જ દેવા કિઈ કહત વેગે ઊઠી જઈ નહિતર આવી મટે છેધરિધરિ (ર) )ધરિ બઈ ખાઈ રે , ૧૫
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy