SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩૬ સઝાયાદિ સંગ્રહ જગતની વિચિત્રતા સર્વે અનુભવી કર્મબંધનના છોડવા સકળ નિદાન જે. સાતપુરનું રાજ્ય દેઈ રોહિતાશ્વને દીક્ષા લીધી સોળમા જિનવર પાસ જે, કેવળ પામી શિવપુરમાં સિધાવીયાં (નીતિ ઉદયને કરજે શિવપુર વાસ જે) ગુરૂ ઉત્તમપદ પદ્મ નમે તસ ખાસ. સત્વ શિરોમણી હરિશ્ચંદ્ર પૃથ્વી પતિ. [૨૬૬૩ થી ૬૬] ઈણિ અવસર તિહાં આવીયા જિનવર જગદાનંદ સાધુ ઘણું પરિવર્યા જગપતિ શાંતિ છણંદ. દેવ દુંદુભિ વાજિંત્ર વાજે ઝલર ભેરી તાલ કંસાલ અને શ્રી માદલ નાદ ન ફેરી મોટામહેસૂવે રાજા લેસું હર્ષ ધરેવી આયુધ છત્ર મુકુટ સઘલા હિ દૂર કરવી તીન પ્રદક્ષિણા દેઈ વાંદ્યા શ્રી ભગવંત રાય રાણું મંત્રી શરૂ તે બેઠા એકંત યોજન વાણુ વખાણે જાણે અમૃત ધાર ધર્મકથા સાંભળવા બેઠી પર્ષદા બાર નિજ નિજ ભાષાયે દાખવે સહુને શ્રી વીતરાગ કઈ શ્રાવક વ્રત આદરે કે ચારિત્ર વૈરાગ . જલધર બુંદ તણું પર ચાતક ચિત્ત હરિચંદ સરસ વચન રસ પાવન કરત પ્તિ નરીંદ... રાજા શ્રી હરિચંદજી કહે કરકમલને જેડ ભવ ભય ભંજન જિનવર ભવ સંકટથી છોડ. કહે ભગવન! પૂરવ ભવે પાપ કિયા કોણ કોડી બહુવિધ આપદા ભોગવી લાગી સબલી ખેડી કહે શ્રી શાંતિ જિનેશ્વર નરવર ! સુણ અધિકાર પૂર્વ ભવે જે કર્મ કિયા તસ એહ વિચાર કર્મ પ્રમાણે ભોગવે પ્રાણું દુઃખ અપાર પૂર્વદિશે અમરાવતી નયરી જોયણ બાર અમરસેન રાજા તિહાં પાળે વર્ણ અઢાર પટરાણ અમરાવતી મંત્રીશ્વર અતિસાર અતુલબલી અલવેસરે રાજેસર અવનીશ તેજ પ્રતાપે દિનપતિ નરપતિ વિસવાવીસ
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy