________________
७४॥
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ભવસ્થિતિ પાયા વિના, મ. નવિ જાણે ધર્મને મર્મ; કારણે કાયદુ નીપજે, મ૦ પંચ મલે શિવ શર્મ.. ગુરૂમુખ આયણ ગ્રહી, મe શ્રી વિષ્ણુરૂષીશ્વર સંત; ધરા પીઠ વિચરે સુખેં, મ. શેભા રૂષિ અધિક લહંત પર શાસનમાં દીપતિ, મe વિષ્ણુ વામન અવતાર; બલિ રાજાને ચાંપિયે, મe ધર્મ કારણ સુવિચાર તપ તપતા રહિ રાનમાં, મe બહુ વરસ સહસ સુખ પ્રેમ; કેવલજ્ઞાન દિવાકર, મ વિષ્ણુ રૂષિ પામ્યા ક્ષેમ. કમલાસન પર બેસીને, મ૦ કહે ધર્મ પરમ સુખકાર; દુવિધ ધર્મ મુક્તિ તણું, મ. આગાર ને અણુગાર ઈમ ઉપદેશ દેતાં રહ્યાં, મ૦ નરનારી કેરાં વૃંદ; ભૂમંડલ પાવન કરી, મ. સેવે મુનિ નર ઈ . અંત સમે અણસણ કરી, મ. સુખ સંલેષણ તપસાર; કાલ કરી મુકતે ગયા, મ૦ મુનિ નરેંદ્ર પામ્યા ભવપાર , વિષ્ણુકુમાર મુણાંદની, મ૦ કહિ સજઝાય રસાલ; ભણે ગુણે જે સાંભળે, મ૦ તે લહેશે મંગલ માલ
_આ વીસ સ્થાનક તપની સઝા [૨૨૮૦] . ગાથા ત્રિકા-અરિહંત સિદ્ધ પવયણ ગુરૂદેવ બહુસુએ તવસીસ વરાછલયા ય એસિં
અભિખાવો ય... દંસણુવિણુયે આવશ્યએ ય સીલએ નિરઈયારો ખણલવ તવચિયાએ
વૈયાવચ્ચે સમાહીય. અપુવ નાણુ ગહણે
સુય ભક્ત પવયણે પભાવણયા એએસિં કારણહિં
તિર્થીયરd લહઈ છ... દૂહા-અરિહંત પ્રથમ પદે લેગસ વીસ બાર.. બીજે પદે સિદ્ધા
અડવન પનર વિચાર.. પવયણ પદે નવસર,
સુરિ પદે છત્તીસ...
૩-૪ થિવિરે દશ, વાચકે
દ્વાદશ વળી પણવીસ.... ૫-૬ [૧] ગુટક તિમ ઈગવીસ અને સગવીસ સાધુ પદે આરાધે..
નાણપદે પણ, દંસણે સતસઠ્ઠિ વિનયપદે દસ સાધે.. ૮-૯-૧૦ચારિત્ત પદે ટુ સત્તર કહીજે, “ભપદે નવ જાણે... ૧૧-૧ર કિરિયા તેર અને ૫ણવીસા, બારસ તપે મનિ આ.... ૧૩-૧૪ [૨]