SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન પ્રકાશની સજઝાયે ૧૨૯ ભવિકજન! સુણીયે જિનવર વયણ ૧ નરય તિરિય મણ સુરગઈ રે એ ચારે ગતિમાંહિ મિશ્ર ઉદય પરિણામને રે ત્રિક યૌગિક ભંગ અહિ એ ત્રણમાં ઉપશમ મળે રે ચીક સંયોગી થાય તે પણ ચઉગઈમાં અછે રે ભેદ બીજે ચિત્ત લાય પરિણામુદય ખય મિશ્રને રે હુઓ સંગીયે એહ ચઉગઈ માંહે એ હુવો રે ત્રીજે ભેદ સસનેહ પરિણામ ઉદય ક્ષાયિકે રે વરતે કેવલી સાગ ચેાથો ભંગ તે એ કહ્યો રે થાયે ત્રિક સંયોગ ક્ષાયિક ને પરિણામિકે રે દિક સંગીયે એહ સિદ્ધ પરમાત્માને હુવે રે પંચમ ભંગ કહ્યો તેહ ઉપશમ શ્રેણીગત જીવને રે પંચ સયોગી હોય ચારિત્ર ઓપશમિ કહ્યો રે ક્ષાયિક સમકિત જોય જીવપણું પરિણામિકે રે ઉદય ભાવૅ મણગતિ ખાવાસમ ઇન્દ્રિય તણે રે છઠ્ઠો ભંગ એહમિત્ત એ છએ ભંગ અનિવાયના રે સ્વામી પણ દશ જાસ નિરૂપયોગી વીસ છે રે ભાંગા ન કહ્યા તાસ ઢાળ-૫ [૨૬૫૬] હવે સુણ ગુણઠાણું ઉપરે રે ઉત્તર ભાવ વિચાર મિથ્યાદષ્ટિ ગુણઠાણુ વિષે રે ઉદયના એકવીસ ધાર ભવિયણ ! શ્રીજિનવાણી સાંભળી રે ૧ ક્ષપશમના દશ ભેદજ કહ્યા રે દાનાદિક લબ્ધિ પંચ ચકખુ અચકખુ દંસણ બે વળી રે તીન અજ્ઞાન સુચંગ પરિણામિકના ભેદ ત્રણે રે સર્વ મળી ચઉત્રીસ હવે સાસ્વાદન ગુણઠાણે ભણ્યા રે મિચ૭ વિણ ઉદયના વીસ , મિશ્રતણું દશ ભેદજ તેહ છે રે પરિણામિકના દેય અભય પણું માંહેથી ટાળીયે રે સરવે બત્રીસ હેય , મિશ્ર ગુણઠાણે ઔદયિક ભાવના રે વિષ્ણુ અજ્ઞાની એગણીશ દ્વાદશ ભેદ ખવરામના ભણ્યા રે પાંચ લબ્ધિ સુજગીશ , ત્રિકદર્શન ત્રણાને કહાં ભલા રે સમકિત મિશ્રજ રૂ૫ પરિણામિના ભેદ કિક વળી રે તેત્રીસ સર્વ અપ
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy