SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદની સજઝાયો ૧૧૧૩ ત્રીશ વરસ ઘર (વાસ વિલાસે વસીયા =વાસે વસ્યારે) વરસ તે ચોવીશ વાલા યુગપદે પીતાલીશ વાલા આયુ નવાણું વરીશ શ્રી શુભવીર પ્રભુ થકી વરસ પંદર શત દેય છે સુરલેકે સુર હેય વાલા એ મુનિસમ નહિ કેય. ૭ ઢાળ ૧૮ [૨૬૩૪] ગાશે ગૌતમ ગોત્ર મુણિંદ રસ વૈરાગ્ય ઘણે આયોરે; મુનિજન તારકમાં એ ચંદ થણ લાછલદે જાયેરે. ચોરાશીમી ચોવીશીયે એક મુનિ સ્થભિદ્ર સમ થાશેરે; તાસ પટંતર વ્રતની ટેક ગુણીજન જિન મુખથી ગાર... તપ ગચ્છમાં કેશરીયો સિંહ સિંહ સુરિ કૃતજળ દરીયારે; સત્યવિજય સંવેગ નિરીહ કપુર સમ ઉજજવલ ગુણ ભરીયારે.... ૩ ખીમાવિજય વસી ઉપશાંત સુયશ વિજય અંતે વાસીરે; પંડિત શ્રી શુભવિજય મહંત જગ જિનમત થીરતા વાસીરે... તાસ વિનયેએ અણગાર(અધિકાર) શાસ્ત્ર તણી શાખે ધ્યાયોરે; સહસ અઢાર શીલાંગના ધાર હાલ અઢાર કરી ગાયોર... અઢારસેં બાસઠે શુદિ પોષ બારશ ગુરૂવારે ધ્યાઈરે; રાજનગર મુનિવર નિર્દોષ શિયલવેલી પ્રેમે ગાઇરે... ઘમ ઉત્સવ સમે ગાશે જેહ નરનારી સુણશે ભણશે; કહે કવિ વીરવિજય નિત્ય તેહ શુચિ વિમળા કમળા વરશે. # સ્યાદ્વાદની સઝા [૨૬૩૫] . - સ્વાદાદ મત શ્રી જિનવરને તે કેમ કહિયે એકાંતજી મત(નય) એકાંત કહે મિથ્યાત્વી સાખી સકલ સિદ્ધાંત... શ્યાદાદ૧ ત્રિયારૂપ તિહાં ન રહે મુનિવર સોળમે ઉત્તરાધ્યયને વિચારજી (મઝારજી) સાધુ-સાધવી વસે એકઠાં ઠાણુગે પાંચ પ્રકારજી (નિરધાર) ૨ જીવ અસંખ્ય કહાં જલ ટપકે પન્નવણું સૂત્ર જિનરાજજી કલ્પ સત્રમાં નિ(ત્ય?) નદીને મુનિવર વહેરણ કાજજી , ૩ શ્રી ઠાણુગે ચેાથે ઠાણે માંસાહારી નરઠે જાયજી મઘ માંસ મધ પણ આચરણે આચારાંગે કહ્યૌ જિનરાજજી... ૪ પંચમે અંગે ન કર શ્રાવક ત્રિવિધ પનર કર્મા દાનજી હલ નિર્વાહતણા પણ દીસે સપ્તમે અંગે કિયાં (કલ્લો)પરમાણજી. ૫
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy