SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૭, થુલીભદ્રની ઉદયરત્નકૃત શીયલવેલની સજઝા શીલ સાથે મેં કીધી સગાઈ, મેં તો મેલી બીજી માયા રે; જાલીમ મયણને જેર કરીને, છત નિશાન બજાયા રે છે ૨ વિજ કછોટે વાળે , તારા છોડે નવિ છૂટે રે; જે મંજારી ઘણું અકળાયે, તોયે તરાપે શીકું ન તુટે છે , શશિહર જે અંગારા વરસે, અને જે સમુદ્ર મર્યાદા મૂકે રે, પવને જે કનકાચળ ડોલે, નક્ષત્ર મારગ ચૂકે રે... 9 તે પણ હું તારે વશ નાવું, તું સુંદરી ! માનજે સાચું રે; રાઈનો પહાડ વહી ગયો રાતે, હવે નથી મન કાચું રે છ ૫ સો બાળક જે સામટા રૂવે, તો પાવઈ ન ચઢે પાને રે; ફેગટ શાને જંદ કરે છે, લાગે ન હવે તાને રે છે કે જિણે મુનિવરે ત્રેવડી કાશ્યાને, એ તે પગની મોજડી તેલે રે; તેહને અમારી વંદના હેજે, ઉદયરત્ન એમ બોલે રે ) ૭ ઢાળ-૭ [૨૬૧૪] સાંભળી તારા વૃયણું રે, થઈ હું ઘેલી રે; ને સાલે હૈડા માંહી રે, પ્રીતડી પહેલી રે. થઈ. ૧ બાર વરસની પ્રીત જે બાંધી, વહાલા આપના બેલ જે બેલ્યા રે; કોલ કર્યો જે જમણે હાથે, વ્હાલા તે કેમ જાયે મેલ્યા રે... , ૨ એક ઘડી પણ અળગા રહેતા, મનમાં મહાદુઃખ થાતું રે; આંખડીએ આસુડાં ખરતા ખેલી જુવે તે ખાતું રે... » એક દિવસે મેં રીસ કરીને, તુજ શું કીધ માની રે; બાંહ ઝાલી મનાવી મુજને, તે વેળા કિહાં નાઠી રે ? પહેલે રાગ ધરી તેં મુજને, | મેને માથે ચઢાવી રે; ચૂળમાંથી તરછોડતા તુજને, મનમાં મહેર ન આવી રે છે " નાગર સહિ તે નિર્દય હવે મુખથી બેલે મીઠું ; કાળજા માંહેથી કપટ ને છેડે તે મેં પ્રત્યક્ષ દીઠું રે , એવા ઓળભા કાને સુણીને મુનિવર મન ન આપ્યું રે; ઉદયરત્ન કહે ધન્ય લાછિલદે જિણે એવો દિકરે જાયે રે ૭ ઢાળ-૮ [૨૬૧૫] મેં પરણી સંજમનારી રે તુજને વિસારી રે; તારા માથાની મળી તેહ કામણગારી રે, તુજને વિસારી રે. ૧ તેણે મુજને આથી લીધે એક પલા ન મેલે પાસે રે;
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy