SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ નવિજી.... કેતકીછ... સ્યુલિભદ્રસ્થા સંવાદની સઝાય ૧૯૮૫ [ ૨૫૯૪] બેલીગ મુખ બોલ ચાર ઘડીને કેલ આપેલાલ હજીય ન આવ્યો વાલજી ૧ દેઈ ગયે દુઃખ દાહ પાછો ન આવ્યો નાહ છે કે સહી કે ભોળવ્યા. રહેતે નહિ ક્ષણ એક રે દાસી સુવિવેક જઈ જુઓને દશે દિશાજી.... એમ બેલંતી બાલ એહની ઉત્તમ ચાલ છેલ ગયા મુજ છેતરી છે ઉલસ-વાલસ થાય અંગઉધામા ધાય નયણે ન આવે નિદડીજી... ચોખા ચંપકચાર નણદલના હે વીર નયણે તે દીઠા જેમ બધે મેહ મછને જળશું નેહ, ભમરાને મન ચકો ચાહે ચંદ્ર ઈંદ્રાણુ મન ઇંદ્ર અનિશ તમને ઓળગુંજી... તુજ વિણ ઘડીય છમાસ તે મુજ નાખી પાસ નિષ્ફર પણું નર તેં કર્યું છે.” ભાઓ કઈક દોષ મૂકી મનને રસ છે કાંઈક તે કરૂણું કરાઇ.... હું નિરાધારી નાર મેલી ગયો ભરથાર આલાલ ઉભી કરૂં આલોચનાઓ... ૧૧ ઈમ વલવલતી કોશ દેતી કરમને દોષ , દાસી આવી રે દેડતી. ૧ સાંભળ સ્વામિની વાત લાછલદેને જાત , સ્થૂલભદ્ર આવ્યા આંગણેજી... ૧૩ વનિતા સાંભળી વાત હિયડે હરખ નમાત, પ્રીતિ પાવન પ્રભુતેં કરીછ... ૧૪ પધારે વર પિયુ મુજ મુનિ ભાખ્યો સવિ ગુજ આછલાલ ઉઠહાથ અળગી રહેછે. માં ઘર તે મોસાળ તિમ મુજ આગળ ખ્યાલ આછલાલ એહ પ્રપંચ કિહાં ભણ્યા ચિત્રશાલી ચોમાસ નિહાળી મુખ તાસ , વનિતા વિધિનું આલેચવેછે માદલ તાલ સાલ ભૂંગળ ભેરી રસાલ એ ગાવે નવનવા રાગશુંછ... ૧૮ વાળે વિધિશું અંગ ફરતી ફુદડી ચંગ , હાવભાવ બહુ હેત(જ)શંછ સાંભળ સ્વામિની વાત સિંહને વાલે વાત , રાઈને ભાવ રાત્રે વહી ગયો સબાળક સાથે રોય પાયાને પાને ન હોય, પત્થર ફાટયે તે કિમ મળે છે?
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy