SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યુલિભદ્ર-સ્થા સંવાદની સજઝાય ૧૮૪ જે નર એહવી પ્રીતિ પાળે જે વિષમ વિષયથી મનવાળે તે તો આતમ પરિણતી અજુઆ , ૧૪ જે એહવા ગણીના ગુણ ગાવે જે ધર્મગ અંતર પાવે તે મહાનંદપદ નિચે પાવે , ૧૪ [૨૫૯૨] આજ સખી જાણું આવશે રે નિચે શુલિભદ્ર મારો નાથ આજ નિશાએ સુપન લઘું મંદિર પધારો મારે સાથ આજ હરખે મુજ હિયડું ભર્યું રે રોમ રોમ વિક મુજ ગાત રસી મારો રંગથી રે પ્રેમે મળશે મુજને પ્રાત. ઇ . એહવે ગુરૂ આણું લડી રે શુલિભદ્ર મુનિ ચતુર ચોમાસ કેશ્યા મંદિર આવીયા રે આદરી પૂરણ જોગ અભ્યાસ છે કેયા કરજેડી રહી રે લળી લળી કરતી લાગે પાય પ્રભુજી! ભલે પધારીયા રે મજ દાસી પર કરીય પસાય.. એ આજ મારે આંગણે રે મીઠા દુધડે ઘૂઠા મેહ ઘર આંગણ ગંગા વહી રે પ્રગટયો પૂરણ સુકૃત સનેહ , ૫ કરૂણા નિધિ કરૂણા કરી રે મંદિર પાવન માહરે કીધ દુઃખડા સહુ દૂર ગયા રે આજ સંપૂરણ અમૃત પીધ. ૬ ચિત્ર શાલીમાં ચેપશું રે રંગે નિતપ્રતિ રહીયે સ્વામી ભગતિ યુવતિ સહુ સાચવું રે પ્રેમ ધરી હું કરીય પ્રણામ.... , ૭ સ્યુલિભદ્ર કહે કેશ્યા સુણે રે નહિ હવે નવલે તેહજ નેહ હું સાધુ થયે સંયમી રે રંગભર રાગ ન રાખું રેહ.. ૮ અળગી રહેજે મુજથી રે ઉઠ હાથ મૂકી ઈલ એહ. ચાળા કરજે ચંપશું રે જિણ જાણે તિમ મનથી જેહ... ૯ હવે વ્રત ચૂકાવવા રે કેશ્યાએ રંગે રચીયે રાસ નાટક માંડ્યા નવનવા રે ઉલટે જેહથી મદન ઉ૯લાસ , ૧૯ ઘુઘરીના ઘમકારમાં રે ઝાંઝરના તિમ ઝણકાર પાયતના પડછંદમાં રે ઠમકે વિંછીયાના ઠણકાર છે ધપ અપ માદલ વાજતે રે વીણા શબદતણું રણકાર તાલતાન તૂટે નહિં રે ઇણિપેરે નાચે નૃત્ય અપાર છે ૧૨ ફુદડીની પરે હરે ફરે રે લટકે નમતી અંગ નમાય મુખડાના મટકા કરે છે ખલકે ચૂડીના ખલકાર
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy