SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭૪ સજઝાયાદિ સંગ્રહ [૨૫૮૩] વાટ જેવંતી નિશિદિનાં હે કાગ ઉડાય ઉડાય લલના જોષીને ક્ષણક્ષણ પૂછતી હે કબ આ સિરિયાજીર વીર ઘર આંગણ ભૂલભદ્ર આવીયા હે થારી ફલી રે મને રથ માલઘરઆંગણુ૧ ધર્મલાભ મુનિવર દીન્હ . સુનિ કરી જાગે નેહ લલના અવસર ભલે આવીયા હે આયો આયો પાવસ ઝિરિમિરિ મેહ.. ૨ ચોમાસો ચિત્રસાલીને હે માંગ રહે મુનિરાય લલના ભોજન ભગતિ ભલી કરે છે નવિ ચૂકે કેશ્યા તારી ચાય” , ૩ જે બનકી રાતીમાતી હે અવર બો શૃંગાર લલના મન ત્રિભુવનકી મોહની હે વાકે આગે માંનિક સુરનરહાર, ૪ ઘમઘમ વાજે ઘુઘરા પગ નેઉર ઝિણકાર લલના ન કવેસર મોતી બન્યા છે વકે અધિક વિરાજ હે નવસરહાર, ૫ ચપલ ખંજન સદેય ને ના હે બહુરિ કાજલકી રેખ લલના ભાલે તિલક સભા બન્યો છે વાટ અધિક વિરા હૈ નભેખ, ૬ તત તત થઇ થેઈ ધ્વનિ સજે હે ચિડચિડ દોં દોં બજત મૃદંગ લલના ગિડગિડદા નાટિક સજે છે વા અધિક વિરા હૈ નૃત્ય સુચંગ,૭ કેશ્યામું પ્રતિબંધિકે હે મુનિવર કરિ ચૌમાસ લલના દુષ્કર-દુક્કર કારક કહે છે જબ આયા સદ્ગુરૂ પાસ.. ઇ ૮ ચોરાસી ચોવીસી લાગે છે રહસ્ય વાકે નામ લલના લક્ષ્મી વિલલભ મુનિરાય કે હે ગુન ગા ભાવેકરિ પરિણામ. , ૯ ઘા સ્થલિક-કશ્યા સંવાદની સજ્જા [ ૨૫૮૪] હર શ્રી સ્થૂલિભદ્ર મુનિગણમાં શિરદાર જે ચોમાસું આવ્યા કેશ્યા આગાર જે ચિત્રામણ શાળાએ તપ–જપ આદર્યા જે... ૧ કિશા-આદરીયા વ્રત આવ્યા છે અમ ગેહ જે સુંદરી સુંદર ચંપક વરણી દેહ જે અમ તુમ સરીખે મેળે આ સંસારમાં જે ૨ યૂ-સંસારે મેં જોયું સકલ સ્વરૂપ જે, દપણની છાયામાં (ના) જેવું રૂપ જે; સુપનાની સુખલડી ભૂખ ભાંગે નહિ જે.... ૩ કોના કહેશે તે નાટક કરશું આજ છે, બાર વરસની માયા છે મુનિરાજ જે તે છોડી કેમ જાઉં હું આશાભરી જે...
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy