________________
૧૦.
સયા સંગ્રહ ઈણ અવસર નિજતાત મરતણું સુણ વાત આજ હે એવું જાણુને સંયમ આવ્યું છે:
કેશ્યા લેઈ આદેશ વિચરે દેશ વિદેશ ઝુરે રે વાલમ વિણ વિરહિણી એકલીછ... કુણ દેશે અંગોલ કુણ પીરસસે ધૂત ગોળ વાધે રે કેશરીયે કસ કુણ બાંધશજી.. સહજ સુંવાળો સેજ મૂકી મારા મનડાની હેજ મારે રે પ્રીતમ પ સાથરે... જે વિણ દિન નવિ જાય ખિણ વરસાં સ થાય વહાલે રે વાહ કહે કુણ મેળવે છે. ઈમ જપતાં બહુ માસ સ્થલિ ભદ્ર ચતુર ચોમાસ આવ્યા રે ઉલટ ધરી કેશ્યા આંગણેજી... હર્ષ જ તિરે દિસ તે જા જગદીશ નયણે રે રંગીલે કેશ્યા પાયે પડેછ... ષટસ સરસ આહાર પદિલાગ્યા તેણવાર કશ્યા રે હૈયે હરખે નવા નેહથીજી... પહેરી સેલ શણગાર ચતુર છયેલ તવ નાર બોલે રે અમીરસ વયણ સહામણુજી. જે આગળ શી રંભ. દેખી રૂ૫ અચંભ થંભ્યા રે આકાશે સુરજ દેવતાજી.... નવિ ભેદ્યો મુનિસિંહ. શીલવંતમાંહિ લીહ ચોરાસી ચોવીશીએ નામ લખાવીછ... એ સ્થૂલિભદ્ર નિર્દોષ જેણે પ્રતિબધી કોશ દીધી રે સનેહી સમકિત સુખડીજી...
એ સ્થૂલિભદ્ર ચરિત્ર ભણતાં જન્મ પવિત્ર , પામી લબ્ધિ લીલા લખમી ઘણીજી...
[૨૫૭૭] પિઉડા આવો હે મંદિર આપણે રે ઉભી જે€ થાહરી હે વાટ તુજ વિણ સૂનાં હે મંદિર માળીયાં રે તુજ વિણ મનમાં ઉચાટ.પિઉડા. ૧ વિણ અવગુણ હે કાંઈ પરિહરી રે વાલમ ચતુર સુજાણ મેં તે થારા પગરી મોજડી રે મેં છો મારા જીવન પ્રાણુ , ૨