SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીઓના સ્વભાવની તેમના અવગુણની સજઝાયો ૧૦૬૧ કરણી એહની કળી ન જાય તે પણ એની ગત ન્યારી રે ગાડું એનું જે નર ગામે તેહની સદ્દતિ વારી રે... પ્રભુ ૫ વ્યસન વિહુધા ન જેવે વિમાસી ઘટના ઘટની વાટે રે મુંજ પ્રદેશની પરે જોઈ બલજે એ સંગાતે રે... છે કે જે લાગી તે સર્વસ્વ લુંટ રૂઠી રાક્ષસી તેલ રે ઇમ જાણીને અળગા રહેજે ઉદયરન ઈમ બોલે રે... » ૭ [ ૨૫૬૪] ધમ ભણી જાતાં ધરા વચમાંહી પાડે વાટ, લચ્છી લીએ સર્વ લુંટીને વ્રતની જે વહે વાટ બલાહ બહુ બહુ બોલી એ બાલ જે અછતા ઉપાયે આળ જે વાઘણથી વિકરાળ જે આપે મરણ અકાળ... , બહુ(૨) ૧ સંસારે સહુ સરખું નહીં જોડે વસતાં જોય એક વાંકે એક પાધરે બારડીયે કાંટા જિમ હેય છે ૨ બલા બલા સહુ કે' કહે. બીજી ભ(બ)લા બલવંત એ જેવી એકે નહીં જે લે પાડી છલંત.... ઇ છે ૩ આષાઢા ગાઢ છો. કઈ છયા નર કોડ ગુણવંતનું પણ નહીં ગજ જે ક્ષણમાં લગાડે ખેડ ૪ ઉલાળે આકાશમાં એક આંખે ઉલાળ અનેક મહીયે પગ માંડે નહીં વળી નાસે વિનય વિવેક... , , જસોધર જિસ્યા જામી વળી મુંજ જિમ્યા મહારાજ પુણ્યવંત પ્રદેશી સારિખા સુરિકતાએ હયા નિજ કાજ , ૬ જોરાવર જંબુ જિમ્યા વંકચૂલ સરિખા વીર સમર્થ થૂલિભદ્ર સરિખા જેહના નારીયે ન ઉતાર્યા નીર , ૭ સોલ સતી આ થઈ મહાસતીઓ જગ હિતકાર અનેક નર તેણે ઉદ્ધર્યા રહનેમિ આદે નિરધાર... , , ૮ સુદર્શન છળતાં નવિ છળ્યો થયા કેવલ કમલાકંત પરમદિય પામે સહી જે પાસ એને ન પડંત... , , ૯ [૨૫૬૫] ધન્ય જે પુરૂષ નારી તજે જાઉં હું તેહને બલિહાર રે શીયલ ગુણે રંગે રમે તેહની ગતિ મેક્ષ દ્વાર રે, ધન્ય જે પુરૂષ નારી કુડકપટની કેથળી નારી વિષયા તે સર્પની ભારી રે નારી મોહ તણી છે વેલડી નારી સ્નેહતણી કરનાર રે , ૨
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy