SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીઓના કયલાની સઝાય ૧૦૫૯ રૂડો૦ ૪૧ ,, રે બાઈઓ! તમે ઈણ વિધ આવી વિકથા વાત જ વાર મનશુદ્ધિ વિણ મુક્તિપુરીને કારજ મિણુવિધ સારે... વળી કહે ગરજી સુણે શ્રાવિકા કથલો કાંઈ ન કીજે; મૃતવાણી મન સુણતાં સઘળાં કારજ સીઝે... પરનો દેષ દેખાડી પોતે નિજ આતમ નવિ વચ્ચે, દોષ પિતાને દેખી દ્રષ્ટ સુકૃત એણિપર સંગે... દશ દષ્ટાંત દુર્લભ એવો મનુષ્યપણે જે પાયા, દેવગુરૂ ધર્મતવ એ ત્રણે સેવા સદા સુખદા... કથલો સુણીને કથલે વાર ગુરૂવાણી રસ ચાખો પરનિંદાથી દુર્ગતિ પામો નિજ મન નિર્મલ રાખે સંવત અઢારશત દશને વર્ષો આ માસ ઉદાર પાલણપુરે મહાનંદે કીધે વિકથાના વિસ્તારો.... [૨૫૬૧] પુણ્યકારણ પાખીને દિવસે વાત અચંબે દીઠીજી સેલ જણીઓ પાસે કરીને કથા કરવા બેઠી... એક કહે-અહે કાલે જઈને સુતરને પલટાવ્યું છે આજના દિની તે સા તણી રૂડી ભૂર્વે અધકી આવીછ... એક કહે–આજની રાતે સૂતાં સુહણું લાબુંછ સુહણામાંહિ ઉડ ઉતારી થીણું ધી મેં ખાધુંછ તેહ તરે વિચાર કરીને બોલ્યા લબકબાઈજી પર તુઝને ઘણું માર્યું એવું જણાવ્યું બાઈજી. એક કહે મારો જમાઈ નાને છોડી થઈ છઈ મોદીજી જમાઈને જિમવા તેડર્યું હવણું આપ્યું કેટીછ... એક કહે-મુનેં તેરમે વરસે બાપઈ નહીં પરણાવી પહિલે આ સાસરે જઈને બે જણ ઘરિ આવીછ. એક કહે-અહે નન્હા હતા ગરબે રમવા જાતી તેરજણ ટોળે મળીને વાદે વાદે ગાતીજી.... એક કહે- આજની રાતે ઉંદરે આ ખાધાજી હવે રોટલી શ્યાની કરચ્યું ચોળાને ખીચડે રાંધેજ... એક કહે-મારે માટી ઉંઘણશી સુત કિમહી ન જાગેજી લાપટ ચૂંટીયાં ઈ જગાડું તેહિ ઘડાય ન જાવે....
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy