SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૮ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ એહનું મુખ જેવું નહિ, નહીં નગરમેં કામ; કાઢો ઈલાંથી તેહને, નહિ વિલંબનું ઠામ.. "ઉત્કંઠ પાપ એને સહી; કરો નગરની બહાર; આણ સીમ રહેવે નહિ, કરે દેશની પાર... ફટ ફટ લોક કરે સહુ; રે પાપી નિલ જજ, ગુરૂ મોટા સંતાપિયા. કિઠું કર્યું તેં કજજ.... કપિલે તમ કાઢિયે, લૂંટી ઘર ને બાર; માનભંગ ભમતે ફરે, કોઈ ન પૂછે સાર... હાળઃ ઈણ અવસર એક સુરપુર સરિખું, હસ્તિનાપુર ન વાજા રે; રૂદ્ધિ સમૃદ્ધિ અટક જનનેં શ્રી પદ્મોત્તર રાજ રે... ઈશ૦ ૧ રાજા હુએ જિન ધર્મને સંગી, રંગી સંત પિછાને રે; તસ પત્ની જવાલા પટરાણી, સતિયાં મુકુટ સમાને રે.. , સમક્તિ શીલ રતન ગુણ સાચી, રાચી જગત વિખ્યાતી રે; રાજી નહીં વિષયા રસ તોપણ, જાચી પિડુગુણ માતી રે ૩ રાણુને નંદન જુગલ અનુપમ, ઉપમા નહિ કેઈ જેહને રે; દિનકર તેજ દીપે નિશિપતિ કું, જૂન જાણે તેને રે.. , વિષ્ણુકુમાર અને મહાપદ્મજ, નામ ત્રિજગત વિદિતા રે; ક૯પ દયના સુરપતિ માનું, આવી ખલકને છતા રે..... , ૫ રહે સંસારમાંહિ પણ અલગા, વિલના નહિ જવું રાગી રે; વિલસે ભોગ રોગ સમ જાણે, વિષ્ણુકુમાર વડે ભાગી રે.. , ૬ યુવરાજપદ નૃપ કુમકું, પણ નવિ લેવે નિરોગી રે; અથિર રાજશું પ્રીતિ ન મં, ઈડ રૂદ્ધિ સુખ ભોગી રે... , દાનાદિ કલ્પદ્રુમ સરિખ, પરખ કહું ગુણ કેતા રે; જનક પાસ સંયમની અનુમતિ, મારે પણ નવિ દેના રે.. , ભાવ ચારિત્ર ધરે મને ઈચ્છા, મિથ્યા સબ સુખ જાણે રે; મહાપદ્મને આણું નૃપ પદવી, નરેદ્ર દેઈ સુખ માને રે; , ૯ - ૪ [ ૨૧૭૩] રહા : દેશ નગર ભમતે થકે, વિપ્ર નમૂચી નામ; હસ્તિ નાગપુર આવી, લઈ રહ્યો વિશ્રામ... એક દિવસ મહા પદ્મને, ભેટ દેઈ વિપ્રેશ; રાજ સભામાં આવિયે, અંગ ધરી શુભ વેશ...
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy