SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ સેદાગર, સબતની સઝાય ૧૫૪ રત્ન કાળે વિષ પિરસ્યા જમવા બેઠા રાય ચતુર રાયે વિષ ઓળખું ક્ષમા આણી ચિત્તમાંય... અરિહંત મનમાં સમરીને ગ્રહણ કર્યું ઈ ઠામ નારી એ વિષની વેલડી નારી નરકની ખાણ ચળુ કરીને રાય ઉભા થયા ગયા પૌષધ શાલા માંય ભોંય સંથારો રાયે કર્યો શરણખામણુ કરે ત્યાંય પરંપરાએ વાત સાંભળી સરિકાંતા આવે ત્યાંય મારગડે હીંડ મલપતી મૂકી છૂટી વેણુ.. મિત્રને કહે ખસ આઘા રહે આ શું થયું તત્કાળ હૈ હૈ કરતી હૈડે પડી નખ દીધે ગળા હેઠ.... અરિહંત મનમાં સમરીને દેવલોક પહોંચ્યા તેણે ઠામ છે હીરવિજય ગુરૂ હીરલ ધન્ય રાયના પરિણામ. શa સેદાગરની સઝાય [૨૫૫૬] સુણ સેદાગર બે દિલ કી બાત હમારી તે સદાગર દૂર વિદેશી સોદા કરણકું આયા મોસમ આયે માલ સવાયા રતનપુરીમાં ઠાયા... સુણ ૧૦ તીનું દલાલકું હર સમઝાયા જિનસે બહેત ન ફાયા પાંચું દીવાનું પાઉં જડાયા એકકું ચેકી બિઠાયા... ૨ નફા દેખકર માલ બિહરણ ચુઆ કટે નવું ઘરના દેનું દગા બાજી દૂર કરના દીપકી જેતે ફિરના. 8 એક(એર) દિનવળી મહેલમેં રહના બંદરમું ન હિલાના(નહિંલાના) દશ શહરમેં દસ્તી હી કરના ઉનસે ચિત્ત મિલાનાં.... , જનહર તજના જિનવર ભજન સજના દિ(જિ)નકું દલાઈ નવસર હાર ગલેમેં રખના જખના લેખકી કટાઈ... , શિરપર મુગટ ચામર ઢોળાઈ અમ ઘર રંગ વધાઈ શ્રી શુભવીર વિજય ઘર જાઈ હેત સતાબી સગાઈ કફ સાબતની સઝાય [૨૫૫૭] હું લાલને અગ્નિ સંગથી એ તે રાતું રહે ક્ષણવાર નીકળેજો બહાર સંગત એને શું કરે જેના અંતર જાણે કઠોર સંગત ૧ બારે મેઘ વરસે બહુ જોરથી મગશેલીઓ ન ભીંજાય, બીજાત ગળી જાય છે ? જબ ) B સામેના સગાઇ.•• ૬
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy