________________
૧૦૪૮
સૂતક જન્મમરણ પ્રસવાદિ કાલ માનની સઝાય નિશીથ સલમે ઉદેશ સાર એહ મહંત મુનિ કહે અણગાર જન્મ તથા મરણ ઘર જાણે સહુ દુવંછનીક ગુણ મુખથી કહું... ૫ ઈમ વ્યવહાર ભાગ્યમાં વળી ઈમ ભાખે સાધુ કેવલી મલયગિરિકૃત ટીકા જાણ દસ દિન જન્મ સૂતક પરમાણ ૬ હવે સાંભળજે જિનવાણી સાર ઈમ ભાખે સાધુ અણગાર વિચાર સાર અરૂ પ્રકરણ સાર ઈમ ભાખે શ્રીજિન ગણધાર... ૭ માસ એક સ્ત્રીને સાર
પ્રતિમા દર્શન ન કરે વિચાર દિવસ ૪૦ જિન પૂજા સાર ન કરે સ્ત્રી એ છે વ્યવહાર... સાધુ પણ નવિ લીયે આહાર તિહાં સૂતક કહે અણગાર તેમના ઘરનું માણસ હેય જન્મ મરણને સૂતક જોય, ન કરે પૂજા દિનબાર તે જાણ સમઝી કરજે ચતુર સુજાણ મૃત્યુને અડકણહારા કહ્યા ચોવીસ પહાર તે સાચા કહ્યા. ૧૦ વલી પડિકમણાદિક ન કરે જાણ ઈમ ભાખે છે ત્રિભુવનવાણું વેસના પાલટણહારા કહ્યા આઠ પહેાર સાચા સલા.. કાંધ દેણહારા મૃત્યુને જાણ વળી અન્ય ગ્રંથ જાણે સુજાણ ૧૬ પહેર પડિઝમણે નવિ કહો એજિન ભાગે આગમથી લલો. ૧૨ જન્મને સૂતક દિન સાર જન્મને થાનક મારા વિચાર વરના ગોત્રીને દિન પાંચ સુતક ટાળે અલગું ભાખે સાચ... ૧૩ જન્મ જુઓ તેજ દિને જે મરે વળી દેશાંતર શિરતો મરે સન્યાસી અને મૃત્યુટ હેય તે દિન ૧ સૂતક જાણો સેય... દાસી દાસી ઘરે મૃત્યુક હોય ૮ વરસથી નાનો મરે સિસુ તે દિન આઠને સૂતક ઈસું.. ૧૫ અમ જન્મ મરણને સૂતક કહ્યો અને ગ્રંથમાં ઇમજ કહ્યો વળી વિચાર સાર માંહે સાર ઈમ ભાખે છે શ્રી અણગાર ૧૬
તુવંતી નારી તો વિચાર ત્રણ દિન લગે ભંડાદિક સાર નવી છબે કુલવંતી નાર પઠિકમણ દિનચાર નિવાર... ૧૭ તપસ્યા કરતાં લેખે સહી દિન પાંચ પછે જિન પૂજા કહી વળી સ્ત્રીને રાગાદિક હોય દિન વિન ઓળવે સાય. ૧૮ દીઠામાંકે રૂધિર આવે સહી તે તેહને દેશ માં જાણે સહી વિવેકે કરી પવીત્ર થાયનાર પણું જિન દર્શનથી લહે ભવપાર...૧૮ ઈમ જિન પ્રતિમા પૂજા કરો જિમ ભવસાયર લીલાયે તરો સાધુ સુપાત્રે દીજે દાન જિમ પામે તમે અમર વિમાન. ૨૦