SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૦ સજઝાયાદિ સંગ્રહ તસ શેકે દિન કાઢતાં ગર્ભ વધે દેય માસ; દેખી રાય તણે ભવે સખીઓ પામી ત્રાસ... ઔષધે ગર્ભજ પાડીઓ સા થઈ સજજીત દેહ; રાય રથપુરે રાયને દીધી સુનંદા તેહ. ઢાળઃ પરણી નૃપ રથપુર લઈ ગયે રૂપસેન તિહાં પનગ થયે; ત્રીજે ભવ નરભવ હારી સુનંદા નજરે ધારીય.. ફણા વિસ્તારી નાગ નડીએ ધાઈ સુનંદા કેડે પડીઓ; હાં હાં કરતા નૃપ આવીએ લેઈ ખડગ પૂઠે ધાવીઓ મારીઓ અહી ચેાથે ભવ ગયે, તે વનવાસે વાયસ થયો; એક દિન દંપતી વનમાં ગયાં રાગ રંગ રસ રીઝે રહ્યા. વાયસ તે તરૂ ઉપર ચઢી સુનંદાને રાગ નડીઓ; કણું કટુક શબ્દ તે ભણે . તામ નરેસર બાણે હણે... હંસ થયો તે ભવ પાંચમ હંસ તણે ટોળામાં રમે; રાજા રાણી સરજળ જુએ હંસ સુનંદાના રાગે રૂએ. ઉડી બેઉ પાંખે આફણીઓ નૃપ સુભટે ખડૂને કરી હણીઓ; તેહીજ વન છઠ્ઠો ભવ થયો હરણું ઉદરે હરણે થયે” દેખી રાણું રાગે કર્યો ખૂરે ઉભે આંસુ ભર્યો; આહેડી નૃપ બાણે હણી લીયો શીકાર તે ભક્ષણ ભણું... ૭ માંસ પકાવી તે મૃગ તણું ખાતા રાણું વખાણે ઘણું; અવધિ નાણું દેય મુનિ જણા તે દેખી મસ્તક ધૂણતા.... પૂછે રાણી મુનિને તીસે સ્વામી મસ્તક ધૂણે કીસે; સાધુ કહે કારણ છે ઈહાં આવી સુણો અમો વસીએ છહા. ૯ તિહાં ગયા નૃપ રાણું મળી મુનિ મુખ વાત સકલ સાંભળી; રાગી નરનું માંસ જ ભણે જ્ઞાન વિના તમે નવિ ઓળખે... ૧૦ રાણું કહે રૂ૫સેન કુમાર આગળ શું થાશે અવતાર; તવ બાલ્યા જ્ઞાની અણગાર સાતમે ભવ હાથી અવતાર ૧૧ તુજ ઉપદેશે સમતા વરી સમકિત પામી વ્રત આદરી; સહસ્ત્રારે તુજ સ્વામિ થશે નરભવ પામી મોક્ષે જશે. ૧૨ ઈમ કહી મુનિ ઉપદેશ દીયે સાંભળી દંપતી દીક્ષા જ લીએ; રાજ રૂષી ગુરૂ સાથે ગયા સંયમ પાળી સુખીયા થયા. ગુરૂ પાસે સુનંદા ભણે અરિમિત્ર તૃણ મણું સરીખા ગણે; લીયે આતાપના તાપે જઈ અવધિજ્ઞાની સુનંદા થઈ...
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy