SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૮ સજઝાયાદિ સ ંગ્રહ તન ધન જોબન આયુ, સમય જાતાં નહી, આખંડલ ાદંડ, અખડે રહે નહિ; તિલકપૂરે કનકધ્વજ, રાણી યશેામતી, દે। સુત ઉપર પુત્રી, સુનંદા રૂપે રતિ. ૪ લઘુ વયે ધર ઉપર, ચઢી દેખે એક ધરે, દેષ દઈ ગુણવંતીને પતિ તાડન કરે; નિર્દય નર લહી, માને કહી સખો માકલી, કરવા નથી વિવાહ, રહીશ હુ` એકલી. ૫ વલ્લભ સુખ નગણા, લઘુત્રય ભાલા સહી, અનુભવ જ્ઞાન વિના, જેમ ધ્યાન કરે નહિ; જોબન વય ફલીયા, તવ અધર કુસુમ હસ્યા, રતિએ રીસાવ્યા, કામદેવ અંગે વસ્યા,૬ જઠર તણી ગુરતા, કુચ કુંભે વસી જઈ, ચરણુ તણી ચંચળતા, ચક્ષુ વચ્ચે ગઈ; અભિનવ જોબન, વેલા મેલા ખેલતો, એક દિન મંદિર ઉપર, જઈ ફરતી હતી,૭ અન્ય વડા ધનવંત, સમીપે તિહાં વસે, ખેલ વસંત પ્રિયાણું અગારો સુરત હસે, દેખી સુનંદા વિષય રૂચી કહે માતને, મુજ વિવાહ કરો, જણાવી નરરાયને, ૮ એક દિન ધર સન્મુખ, તંબાલી દુકાન મે”, શેઠ વસુદત્ત રૂપસેન, લીયેા જ્ઞાન મે; લાગ્યા નયણે સ્નેહ, સખી હાથે દિયા, શ્લાક અથ` લખી, પત્ર તે રૂપસેને લીયેા. ૯ વાંચીને મન હરખી, અ તેણે પૂરીયેા, પાછે। પત્ર સખીએ સુનંદાને દીયા; વાંચી હરખી આ તન મન વિકસાવતી, પત્ર પ્રીતમકર ફરસીત હૈડે દાખતી, ૧૦ દાસી મુખે કહે, નિત્ય ઇંડાં તુમે આવવુ તુમ મુખ દીઠા વિના, નવ ભાજન ભાવવું; સાંભળીને રૂપસેન ગયા જલમાઁદિરે, દિન પાંચ ઓચ્છવ છે. કૌમુદી ઢ ંઢેરા ધ૨.૧૧ અવસર પામી સુનંદા, તાસ જણાવતી, જે દિન વન એચ્છવ, નરનારી જાવતી; તે રાતે ઘર પાછળ પિયુ પધારજો, બાંધશુ દેર નિસરણી, તેણે ચઢી આવજો.૧૨ ચતુર વિચક્ષણ અવસર, ચિત્ત ન ચૂકશા, રંભા સમી મહિલા મલા, તે નવે મૂકો; અહે। નિશ વાલમ ધ્યાન ધરૂં, રહી વેગળી મારા પ્રેમની વાત, તે જાણે કેવલી. ૧૩ દાસી મુખે સુણી તે હરખે સમ્રુતીયા, વરસ સમા દિન પાંચ વિયેાગે વીતીયા; કૌમુદીને દીન રાણી સુતા તેહ કરે, સા કહે શિર દુઃખે છે તેણે રહીશુ ધરે.૧૪ દાય સખીશું સુન દા રહી નિજ મ ંદિર, દેય નિસરણી ગોખ તળે રાતે ધરે; તેણે અવસર એક જુગારીએ ધત રાચીને, ચારી કરવા ફરતા ધનપતિ ધારીને, ૧૫ દાર દેખી મન કૌતુક ધારી તે ચડે, અણુબાલી સખી લઈ ગઈ તસ એરડે; હરખી સુનંદા સ્નાન તનુ શણગારતી, ચંદન લેપ કુસુમ આભૂષણ ધારતી.૧૬ તેણે સમે રાણીયે દાસી જોવા માકલી, દીપક જીજાવી તેdy', સખી વાતે ભળી કહે સખીએ હમણાં વેદન સધળી ટળી, સુતા સુન'દા સુખ ભર ક્ષણુ નિદ્રા મળી.૧૭ દાસી સુણી તે વાત કહી જઇ રાણીને, આવી સુનંદા એરડે ઘુંઘટ તાણીને; શય્યા એ ફુલ પુંજ બિછાવ્યા મેાકળાં મેાલે સુનંદા નાથ વસ્યા કેમ વેગળાં.૧૮ તાણી લીધે શય્યાએ વિરહ વ્યાકુલ થઈ, સુખ ભાગવતાં વિયાગ વૈદન! દૂર ગઇ; ન
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy