SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૪ - સજઝાયાદિ સંગ્રહ જિત નિશાન બનાવે નયરમાં નાટક બત્રીસ બદ્ધ વિચિત્ર રે, મોટો મહિમા છે મહિલે શીયલને રે..મોટો ૧ દાન અવિરત દેતાં બહુ પરે રે આવે નિજ મંદિર કર ભાર રે, શોભા જિન શાસનની થઈ ઉજળી રે ધન ધન મનેરમા જસનાર રે, કાઉસ્સગ્ય પાર્યો તેણી વાર રે..મોટો૨ અભયા ગળે ફાંસો ખાઈને તે મૂઈ રે નાસી પાડલી પુરી(ર) ધાવ તે જાય રે, દેવદત્તા ગણિકાનાં ઘરમાં રહી રે ચરિત્ર સુણીને અચરિજ થાય રે..મોટો ૩ શેઠ સંવેગે સંયમ આદરે રે શિક્ષાગ્રહી ગીતારથ થાય રે તપે દુર્બલતનુ એકાકી પ્રતિમા ધરે રે વિચરતા પાડલીપુર તે જાય રે ,, ૪ શેઠ સુદર્શન રૂપ વખાણથી ૨ ગણિકા થઈ ઉત્સુક મુનિને દેખી રે ભિક્ષા ભમતાં ઘરમાંહિ રાખી રે કીધા કપિલા પર ઉપસર્ગ અશેષરે ,, ૫ એમ કદથી સાંજે મૂકી રે આવી વનમાંહે ધ્યાન ધરત રે અભયા મરીને હુઈ વ્યંતરી રે દીઠો તેણે તિહાં મુનિ મહંત રે... , ૬ ઉપસર્ગ તેણે અનેક વિધે કર્યા રે ચડિયે તવ ક્ષપક શ્રેણી મુણાંદ રે ઘાતી કર્મક્ષયે કેવલ પામીયા રે આવ્યા તિહાં સુરનર કેરા છંદ રે. ૭ દેશના આપે જન પ્રતિબોધવારે કાપે સવિ પાતિક કેરા છંદ રે ગણિકા પંડિતાને અભયા વ્યંતરી રે પામે તિહાં સમકિત રણ અમંદરે ૮ પહેલા કે તાઈક ભવને અંતરે રે હું તો સ્ત્રી સંબંધે અભયા છવાર શળી ગાલોથી કર્મ જે બાંધીયું રે આવ્યું તેનું ફળ ઉદયે અતીરે, ૯ અનુક્રમે વિચરંતા ચંપાએ ગયા રે પ્રતિ બોધ્યા રાજદિ બહુ પરિવાર ધન ધન મનોરમા તસ સુંદરી રે સંયમઝહી પહેતી મુક્તિ મઝારે. ૧૦ પરમપદ પામે સુદર્શન કવલી રે જયવંતો જેહને જગમાં જસવાદ રે નિતનિત હેજે તેહને વંદના રે પહોંચે સવિ વાંછિત મનની આશરે ૧૧ સહજ સોભાગી સમકિત ઉજળું રે ગુણીનાં ગુણગાતાં આનંદ થાય છે જ્ઞાન વિમલ ગુણ વધે અતિઘણું રે અધિક ઉદય હેવે સુજશ સવાય રે, ૧૨ [૨૫૨૫] જંબુદ્દીપે ભરતક્ષેત્ર સોહામણું મારા લાલ વલભપુરીનગરીમાંનપજનમંડામારાલાલ અભયારાણી તાસ સુવાસ રહે સદા , શેઠ સુદર્શન રતનની જામ છે સંપદા, ૧ ગુણવંતી નામે રમણીધરણી છે તેહને, શુદ્ધ છે જિનવર ધમતણીમતિ જેહને, શેઠજી વ્રત ઉયાર કીધે ગુરૂસાનિ, નિજ દારા સંતોષ પૌષધવત શુભબુધે, ૨ એકદિન શેડછરાજમારગજાયએકલા, વન તે વદનની છે ચઢતી કળા ,
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy