SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ સજઝાયાદિ સંગ્રહ ૧૦ ૧૨ નિરાવરણ સહ શીત અપાર મુખે કહે ધન્ય તેહનો અવતાર હિંદી વિનય થકી આણંદ હવે તેને તો દિણું... નમો અરિહંતાણું મુખે ભાખી તિહાં મુનિ જિમ ગગને પંખી આકાશગામિની વિદ્યા એહ સુભળે નિશ્ચય કી તેહ. સુવે જાગે ઉઠે બેસે એહિજ પદ કહેતા હદયે હિસે શેઠ કહે વિદ્યા કિમ પામી મુનિસંબંધ કહ્યો શિર નામી રે મહાભાગા સુભગ વળી એહથી દૂરે કર્મ ટળે ભવભયથી એહ વિદ્યા ગુણપાર ન લહિયે ધન પ્રાણી જિ હિયડે વહીએ.... એમ કહી આખો મંત્ર શીખવ્યો સાધર્મિક સંબંધ ભાવ્યા; એક દિન ઘન વૃષ્ટિ નદી પુરે ઘરે નવિ આવ્ય થયું અસૂરે... મહિષી સવિ પહેલાં ઘરે આવી સુભગે મનમાં વિદ્યા ભાવિ; નદી ઉછળી પર તટે જાવે લેહ કીલક હિયડે વિધા. તેયે પણ તસ ધ્યાન ન ચૂકે ચિત્ત સમાધિ તે નવ મહે; શેઠ તણે ઉપકારે ભરી અરિહા સ્ત્રી ગર્ભે અવતરિયે. ઢાળ-૨ ૨૫૨૦] અનુક્રમે ગર્ભ પ્રભાવ શ્રી જિન ભિષ્મ જુહારું; સંઘભક્તિ કરું ખાસ શાસન શોભા વધારું ‘ઉત્તમ દેહલા તેહ. પૂરે જન્મ થયેરી; નામ સુદર્શન દીધા ઘરિ હરિ હર્ષ ભયોરી.. સકલ કેળા આવાસ યૌવન વય પ્રસરી; નામે મને રમા નારી પરણી હેજે વરી; એહ જ નયર મઝાર કપિલ પુરોહિત છેરી; રાજમાન્ય ધનવંત કપિલા ઘરણી અરી... શેઠ સુદર્શન સાથ. કપિલ તે પ્રેમ વહેત)રી અહનિશ સેવે પાય કપિલા તામ કહે(હે)રી; ૧ કદિ આચાર મુકીએ દૂરિ ઘારિ એહવું શું છે સવામિ દાખે તેહ સુણે(હ)રી. કપિલ કહે સુણ નાર શેઠ સુદર્શન છેરી; જસ ગુણ સંખ્યા ન પાર કહેવા કણ હરી; રૂપે મદન રવિ તેજ જલધિ ગંભીર પરી; સૌમ્ય ઈદુ સુરવૃક્ષ અધિક તસ દાન ગુણેરી...
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy