SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ સઝાયાદિ સંગ્રહ ચઉમાસીતપ કરીને તિલાંથી પાંગ દેય અવિકારી મારગ અધ વચ્ચે વાઘણ ઉઠી પૂર્વ વેર સંભારી રે... ઇ ૮ કીર્તિધર કહે મુનિ બાલુડા આવી રહે મુજ પીઠ પાપિણ દુષ્ટ પરાભવ કરશે ક્રોધ મુખી ઘણું ધીઠ રે... ઇ ૯ પિયલ દલશી કાય સુમલ એ છે અતિ વિકરાળ નખ દઢા તીખી અસિ ધારા તે ખમશે કિમ બાલ રે. છે બોલે સોશલ મધુરી વાણું સાંભળજે મુજ વાત ચઉગતિમાંહે દુઃખ અનંતા તે સહ્યાં કેમ તાત રે. લાખ ચોર્યાસી છવની ની જન્મ-મરણે કરી પૂરી તે સઘળી એકલડાએ ફરસી કઈ નહિ છે અધૂરી રે... » વેર સંબંધ હશે તો હણશે. તો આતમ ઉદ્ધારણું સહી ઉપસર્ગ ને કર્મ ખપાવી રાજ્ય મુક્તિનું વરશું રે , આગમધર ઉભે જઈ આગે આપ સ્વરૂપ સંભાળે વાઘણુ વળગી શ્રેણું આરહી મુક્તિપુરીમાં હાલે રે... , મુખ મરકલડે સોનેરી રેખા નિરખી વિમાસે તિમ જાતિ સમરણ લહી તવ ચિંતે અધમ કર્યું મેં કામ ૨. મુજ પાપીને પડો ધિક્કાર પુત્ર ભક્ષણ મેં કીધે કીર્તિધર મુનિવરની શાખે અણસણ પિતે લીધે રે , તન મન શુદ્ધા શ્રદ્ધા નિમવાલી નારી પહેતી સ્વર્ગ તિમ કીર્તિધર સંયમ સાધી સંચરીયા અપવગેરે.. , મહિમાવંત મહંત મનોહર સાધુ ચરિત્ર સુરંગ ભાવરૂચિ જીવ ભણશે-ગણશે તેહનું પુણ્ય અભંગ રે... એ નાગ ઈંદુમુનિ સિદ્ધિ વરસે (૧૭૧૮) ફાગણ સુદિ તિથિ અંગ પાલનપુરમેં મન અભિલાષ ગુણગાયા મુનિ યંગ રે , તપગચ્છ ગયણ પ્રભાવક ભાનું વિજય પ્રભસૂરિ સેહે. પ્રેમ વિજય બુધ કાંતિ સવાઈ રૂ૫ ગુણે જસ મોહે રે.... , પંડિત કૃષ્ણ વિજય ગુણશાલી નામથી રંગ રસાલા દીપવિજય કહે ગુરૂ ગુણ ગાતાં પ્રગટે જગ જશે માલા રે... , જ સુદર્શન શેઠની સઝા [૨૫૧૮] શા શીલરતન જતને ઘરે રે લે જેહથી સહુ સુખ થાય રે સલુણ શેઠ સુદર્શનની પરે છે સંકટ સહુ મીટ જાય રે , શીલ૦ ૧
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy