SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૨ સજઝાયાદિ સંગ્રહ ગુણ ગિરૂઆ તણા ખિણ ખિણ સાંભરઈ મનમાંહિ ? કિમઈ ન વિસરાઈ છત્ર છાયા નઈ ઉછાહિ રે... ગુણગિરૂઆ૦ ૨ એક દિન બઈતુ માલીઈ દેખી ગૃહંતુ સૂર રે અજરામર પદ ભાવતુ સંયમનું રસ ભરપૂર રે.... , ૩ મંત્રી વયણ તવ ઉચરિ નંદન ઠવાઈ રાજ મન થિરકરી વ્રત લઈ ધરમ-કરમ સરિ સવિ કાજ રે, રાણી પાટિ સોશલો સુત જો સરરૂપ રાજ તિલક દેઈ કરી સંયમ આદર ધર ભૂપ રે.... છે સંયમ લેઈ શ્રુતભણી પ્રતિમા ઘર પદ પામી તપ-જપ-સમતા સંયતી વિચરે ગામ અને અનુગામરે, છઠ્ઠ અઠમ દસ પાખ જે માસ અને માસ વિણ પણ તપ આકરો રતિવનિ ગિરિ પુરિ અધિવાસરે, ૭ અનુક્રમિં મુનિવર વિચરતા પહેતા અયોધ્યા બાર માસખમણને પાર આવી નગરનિ મઝારિ રે , અવસરિ તેણેિ તેંણું સુકોશલ દેખી આવત કેત મેહી સુભટ કઢાવીઓ ગલહત્ય કરિ કરિ અત્યંત રે, દેખી ધાવી કુંઅર તણું કાઢી તો મુનિ વીર ધ્રુસકી ધ્રુસકી ધરણી ઢળી નયણે વહે ઝરે નીર રે , કુંઅર સુશલ વિનવે. કિમ દુહવાણી માય નગર માંહિ જે વરતાઈ પાપ તે એકમુખ ન કહાય રે." ધરણી ધકઈ વિરિયલઈ કેઈ ત્રટ ત્રટ ગુટઈ આભ કઈ સાયર લઈ મહી નારી ધરઈ નહીં કે ગાભ રે, એક નગરને રાજી કીતિધર તુઝ તાતા ભિક્ષાકારણિ આવી કીધે રાણુઈ ઉપઘાત રે , ધાવી વયણ શ્રવણે સુણી ખેડા મનિ રાયા આંસ મારગ સીંચ પાલે પ્રેમશું ઉજાય રે.. , હાંકયા સુભટ મ લાઈયા જિમ હરિ નાઈ સીયાલા સાધુ પરીષહ ટાળીઓ પાપ પખાલીઓ તતકાલ રે.... , જંગમતીરથ ચાલતો વાંધો તાતમુહિંદ સમતા રસ ભરપૂરીઓ જાણે મલપતો ગયંદરે છે. પ્રણમી સુકેશલ વિનવાઈ પૂજ્ય પધારો ગામિ મા ખમણ બીજે વળી કરસિઉ પારણુ ઠામિ રે ,, ૧૦
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy