SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૦ સજ્ઝાયા િસંગ્રહ એમ તપ કરતાં અધાર કાયા થઈ દુમળી ન રહ્યા લેાહી કે માંસ હાર્ડ ગયા ગળી અણુસણુ આદરી સલેખન એક માસનું એમ કરતાં કુમાલિકા એમ ચારિત્ર આરાધી પહોંચી દેવલાક માંહી સુમતિવિજયના શિષ્ય ઘેર ઘેર મગળમાળ આયુ પૂરણુ કરી... ત્રિકરણ ચેત્રથી અતે શિવગતિ સહી રામ વિજય ઈમ કહે સુખ સપત્તિ લહે.. સુકાશલ કીાંત ધર મુનિની સજ્ઝાયા [૨૫૧૩] જ'જીદ્દીપ માઝાર રે, ભરતમાંહિ નગરી અયાખ્યા જાણીએ એ; તિહાં શ્રી વિજય નરદર, દે। સુત તેહને, વબાહુપુર દરૂ એ; વભાડુ કુમાર રે, ચાલ્યા ધર થકી, એક દીન નાટાપુર ભણી એ; પરણી રાજકુમારી ૩, નામે મનારમા, પરણી ચાલ્યાં ઘર ભણી એ; આવ્યા સાળા સાથે રે, મારગ મુનિવર, દેખીને તે હરખીયા એ; કુમર નીરખે સારરે, અનીમિષ લેાયણે, વદન કમલ મુનિવર તણુાં એ; બાલે સાળા તામરે, કુમર ધણુ દેખા, લેશેા વ્રત મુનિવર કને એ; મુજને સાથે લેજો રે, બાલ સાહામણા, ખેલે હાસ્ય મિષે કરીએ; આવ્યા અતિ વૈરાગ્યરે, તે બેઉ* જણા, સયમ લે મુનિવર કને એ; તેહની સાથે નારી રે, ચારીત્ર આદરે, મન વૈરાગ્ય ધરી ધશે! એ; રાજકુમાર છવ્વીસ રે, સયમ આદરી, મુક્તિ પહેોંચ્યા તે સહુ એ; સાંભળી પુત્ર ચરિત્રરે, વિજય નરેસ, રાજ્ય પુરંદરને દીએ એ; પાળે નિરતિચારરે, તપ સયમ ય, મુક્તિ મન્દિર સÖચર્યાં રે; રાય પુરંદરધીરરે, રાજ્ય કીર્તિધરને, દેઈ દીક્ષા આદરે એ; તવ કીર્તિધરરાય વૈ, રાણી સહદેવી, સુખ વીલસે સંસારના એ; એક દિન પૃથ્વીપાલરે, સૂર્ય' ગગન તળે દેખ્યા રાહુએ પ્રત્યેા એ; રાય ધરે વૈરાગ્ય ૨, સંયમ મનધરે, તવ વારે મ ́ત્રીસરૂ એ; સ્વામિ અમે અનાથરે, રાજ્ય ધ્રુરધર, પુત્ર પામે ક્રિમ છંડીએ 'એ; કરૂણાસાગર રાય રે, ભાવ મુનીપણે, તાસ વચને ક્રેષ્ઠ દિન રહે એ; રાણી જયા પુત્ર રે, તત્ક્ષણ સયમ, લેઈ મુનિવર વિચરી માડી મન આણુંદ રે, નામ સુશલ, દેઈ પુત્ર પઢાવિએ એ; પાળે રાજ્ય સુજાણુ રે, કુમાર સાહામણા, લેાક તણે મન ભાવિએ એ; ૨૨ પરણી સુંદર નારી રૂ, લીલા ભાગવે, દાગુ દુષ્ટ જેમ દેવતા એ; ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ re ૧૯ એ २० ૧ ૧૩ ૩ ८ ૯ ૧૦ ૧૧ ર
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy