SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધના ૮ ગુણ, તેમના સુખ અને ઉપમાન સજઝાયે ૯૯૭ [૨૪૯] ગૌતમ સ્વામી પૃછા કરે વિનય કરી શીશ નમાય હે પ્રભુજી અવિચલ સ્થાનક મેં સુર્યું કૃપા કરી મોય બતાય, છે શિવપુર નગર સેહામણું અષ્ટકર્મ અળગા કરી સાર્યા આતમ કામ છૂટ્યા સંસારના દુઃખ થકી તેને રહેવાનું કિહાં ઠામ. , શિવપુર વીર કહે ઉર્વ લેકમાં સિદ્ધશિલા તણું ઠામ, હે ગૌતમ સ્વર્ગ છવીસની ઉપર તેહનાં છે ભારે નામ... છે ) ૩ લાખ પિસ્તાલીસ યોજના લાંબી પહેળી જાણ આઠ જન જાડી વચ્ચે છે. માખી પાંખ ક્યું જાણે છે કે ૪ ઉજવલ હાર મેતી તેણે ગોદુગ્ધ શંખ વખાણ તે થકી ઉજળી અતિઘણી ઉલટ છત્ર સં ઠાણ અજુન સ્વર્ણ સમ દીપતી ગઠારી મારી જાણ ફટિક રત્ન થકી નિર્મળી સુંવાળી અત્યંત વખાણ સિદ્ધશીલા ઓળંગી ગયા અધર રહ્યા સિહારાજ અલેકશું જાઈ અષા સાર્યા આતમકાજ જન્મ નહિ મરણ નહિ નહિં જરા નહિ રોગ વરી નહિ મિત્ર નહિં નહિ સંજોગ વિજોગ. ભૂખ નહિં તુષા નહિ નહિ હર્ષ નહિ શોક કર્મ નહિ કાયા નહિ નહિં વિષયારસ ગ... શબ્દ રૂપ રસ ગંધ નહિં નહિ કરસ નહિ વેદ બેલે નહિ ચાલે નહિ મૌનપણું નહિં બેદ... ગામનગર તિમાં કોઈ નહિ નહિ વસ્તી ન ઉજાડ કાળ-સુકાળ વર્તે નહિ રાતદિવસ તીથીવાર... રાજા નહિ પ્રા નહિં નહિ ઠાકુર નહિં દાસ મુક્તિમાં ગુરૂ ચેલે નહિ નહિં લઘુવડાઈ તાસ... અનંત સુખમાં ઝીલી રહ્યા અરૂપી પ્રકાશ સહુ કોઈને સુખ સારિખા સઘળાને અવિચલ વાસ છે અનંતા સિદ્ધ મુગતે ગયા વળી અનંતા જાય અવર જગ્યા ધે નહિં તમાં જ્યાત સમાય જ છે ૧૪
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy