________________
૧૭૭૨
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ તાતા થંભ કરે જમ રાજા થર થર કં૫ રહ્યોરી પર નારી પ્યારી કરી ધારી પરવશ દુખ સલોરી(૩) વિષયા. ૩ હરિણ, પતંગ, મીન, જંગ, કરિવર એક એક કે બસ પરી પાંચ કે બસ તુ પ ચેતન સર્વસ્વ ભસ્મ કરી..(૩) , ૪ રતન જતન કરી શીલ આરાધે નરભવ શ્રેષ્ઠ લહ્યોરી અબકે ચૂકે ફર ચેતન તેરો બીરથા જનમ ગોરી... () ૫
[ ૨૧૬૫] જબ લગ વિષય તૃષ્ણા ના મિટી તબ લગ તપ-જપ-સંયમ-કિરિયા કાંઈ કરે કપટી?
જબ લગ- ૧ * વાત વિનેદ કરી જનમન જે જેસે નૃત્ય નટી ઈમ કામ કરતાં તું કયું પાવે ? ભવસમુદ્ર તટી.
- ૨ કુણ જોગી જંગમ ઓર જંદા કુણ ભગતતિ મલિન દેહી કયાબહુત વધારે ઓઢે મલિન પટી ધ્યાન ધરે બહુ લોક વિપ્રકારે કરે બહેત ચટી બાર વરસ લગે ઉભો રહે સહે પંચાગ્નિ નિરટી... સેય સિહનર વડ વૈરાગી જામની વિષય નથી લમ્બિવિજય કહે સે ગુરૂ મેરા જિણે વિષવેલી ટી.
[૨૧૬૬] વિષય વાસના ત્યાગો ચેતન સાચે મારગ લાગે રે તપ-જપ-સંજમ-દાનાદિક સહુ ગિનતિ એક ન આવે રે ઈદ્રિય સુખમેં જ લગે એ મન વક્ર તુરંગ જિમ ધાવે રે... વિષય૦ ૧ એક એક સુખ કે કારણ ચેતન બહુત બહુત દુઃખ પાવે રે તે તો પ્રગટપણે જગદીશ્વર ઈવિધ ભાવ લખાવે રે મન્મથવશ માતંગ જગતમાં પરવશતા દુઃખ પાવે રે રસનાલુબ્ધ હોય ઝખ મૂરખ જાલ પડયે પછતાવે રે
૩ પ્રાણ સુવાસ કાજ સુન ભમરા સંપુટ માંહે બંધાવે રે તે સરોજ સંપુટ સંયુક્ત કુન કરટીઓ મુખ જાવે રે. ૨૫ મનહર દેખ પતંગ પડત દીપમાં જાઈ રે દેખો યાકું દુઃખકારન મેં નયન ભયે હૈ સહાઈ રે... શ્રોત્રેટ્રિય આસક્ત મરગલા છિનમેં શીશ કટાવે રે એક એકમેં આસક્ત છવ એમ નાનાવિધ દુઃખ પાવે રે... ૬