SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૪ સજઝાયાદિ સંગ્રહ બાર દોષ કાયાના સુમાં સાવદ્ય કામ કરે ઘરત ૧ અથિરાસણ ૨ ચલ નય જોય ૩ દિયે ઓઠિગણુ ભીતે પાટે સમય ૪. ૬ પણે ખાજ ૫ મેડે કરડકા ૬ કરે ઊંઘતણું સરડકા ૭ વાળ પલેઠી ૮ મલ પરિહરે ૯ વિસામણ ઉપરે મન ધરે ૧૦...' ૭ અંગોપાંગ ઉધાડાં કરે ૧૧ અથવા તનુ વચ્ચે સંવરે ૧૨ બાહ્ય દેવ ટાણે બત્રીસ અંતર ન ધરે રાગ ને રીસ.” યોગ તણું સંગ્રહ બત્રીસ અંગે ધરી લહે શિવ સુજગીશ સમતાયે સામાયિક કહ્યું કેસરી ચોરે કેવલ લહ્યું.. સામાયિથી લાભ અગાધ દર્શન-જ્ઞાન-ચારિત્ર નિરાબાધા બાહ્ય અત્યંતર દુશ્મન દૂર જ્ઞાન વિમલ ગુણ વાધે દૂર. ૧૦ [૨૪૮૪ થી ૮૬] દૂહા: નમિ નમિ જિનવર વર ચરણ લહી વાણી લવલેશ સામાઈક દૂષણ કહું ટાલહ સુણી ઉપદેશ.... સામાઈક પર સાધુપર મોટઉ કહઈ મહંત ઈણકારણે શ્રાવક સદા કરી સમતા એકત... સમતા રસ ઝૂલઈ જિકે મમતા તજી મનસૂધ મેક્ષ મહતમ તે કહે ન લહૈ આસા લૂધ... ઢાળ: ભવિક સામાઈક કીજીયઈ વરછ દેશ બત્રીસ રે એહ વ્રત પાળતાં સેહિલૌ દુઈ ઘડીમાન નિસ દીસ રે... ભાવિક ૪ ઠાંસણી પાલઠી જડતાં દૂષણ પ્રથમ વખાણું રે બીજે થિર આસણ કરે તીસરે દિસિ ફિરે જાણ રે. ૫ ચેલૈ કાજ ઘરના કરે પાંચમેં અડકણુ લેઇ રે છઠ્ઠઈ અંગ ઉવંગ સહિ મોડતાં દૂષણ દેઇ રે... સાતમેં આળસ જે કરે કરડકા આઠમેં હેઇ રે નવગૅ માલ ઉતારિવઉ ખાજ ખણે દસમી જોઈ . એ ૭ વિસામણિ ઇગ્યારમી બારમો ઉંધઈ જેહ રે દેહથી બાર દૂષણ તજી ભજો જિમ સુખ અહ રે... ,, ૮ ઢાલ ૨ [૨૪૮૫] હિવ દસ દૂષણ વયણનાંછ સંભલિ હીયડઇ ધારિ સયણ પિસણ વયણે હજી કરિ (કાંટારી) તારી વારિવિચારી
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy