SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ હિર સાચ્છાદિ સંપ્રહ આદર૦ ૩ એ છે. » સામાયિકથી શિવપુર પામે કરતે ધરમનું ધ્યાનજી પશુ વચમાં તેર કાઠીયા આડા બોલે જિન વર્ધમાનજી પહેલે આળસ સબલો આ અંગત કરે ભંગજી જઉં જાઉં કરતો ધ્યાને ન રહે. આળસને એ રંગજી બીજે મેહ કાઠી મેટો મોહજાળમાં નાખેછ ઘરઘરણું સુતધનને વાયો અસુર થયે ઈમ ભાખે છે. કિસ્યા દેવગુરૂ ત્રિજે ઇમ બોલે રલિઈ તે સુખ લહીઈજી ધરમ ન આપે ખાવા-પીવા અવજ્ઞા કાઠીયો કહીઈજી. ચેાથે સબદપણું મોટાઈ જણજણને કૂણ વાંદેજી નિજગુરૂ દેવ ન માને માને હિંડે આપણે દેજી.... પાંચમો ક્રોધ કાઠી કુડો કરે ધમને ઠામજી ધરમલાભ ન કહે મુનિ માને અમને તે કુણુ કામે... વિષય કષાયમક નિંદાવિસ્થા છ પંચ પ્રમાદજી ધમકામ મૂકે પરમાદે ગુરૂનું માંડે વાદળ.... સાતમે કૃપણ પણું હલ ફલત ધન સંચે ઘર છાંડજી ધરમને કામેં ઢુંકડે નાવે જાણે થાસે હાણજી... ભય મનમાંહિ આઠમેં આ કરે આરંભ ઉલ્લાસ ગુરૂ મુઝને ઓળો દેસે હીતો ના પાસજી... નવમેં સોગ કરે અતિ સબલો ધરમ કામ સવિ છડેજ ખાવું પીવું વિવિહ વિવાહે ઘર આરંભે તે મંડે અજ્ઞાન પણે દશમે મન આણે ધરમતત્વ નવ ભૂગ્રેજી નવે તવની વાત વિપાડે પાપતણુ મત સૂઝે. એકાદશમેં વિકથા વાળી પર નિદા સુરંગજી સુત્ર સિદ્ધાંત વિચાર ન માને ન ગમે ગુરૂને સંગ.. બારમો કૌતુક જાણે જોઉં ઉભો રહે દિનરાત ધરમ કથા - સુહાઈ કાંઈ રમત રમે બહુ ભાતજી.... તેરમો વિષય કાઠી જાગે જાણે છ જગ સઘળોજી તે વાર્યો જેણે તેમને પ્રણો યુલિભદ્ર મુનિ એહજી... એહવા તેર કાઠીયા જાણી સામાયિક વ્રત પાળ્યુંજી ભાણંદ કામદેવ મુખ્ય શ્રાવક જિન શાસન અજુવાવ્યું છે એ , ૧૫ » છે ૧૭
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy