SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સાત વ્યસન નિવારઢ સજ્ઝાયા ૯૭૩ હું પહેલીહી ખનો ખીચ મીરગ વનયારી ધન પાસ નહી. એક દેહ માત્ર કા ધારી નહી કહે પરાયે દોષ તિરણુ આધારી સઞ વનચર છવા માંહે બેર પરહારી હા હા રે દુષ્ટ ! કર્યું કર પ્રહાર ખીચારા ઈનકે.... ચારી કે કરને વાલે દુ:ખ પાતે હૈ' રાજકે દુવાર કર પાંઉ માટે જાતે હૈ પ્રાણાસે. પ્યારે ધન હર લાતે હૈ... ખાટે મારગસે નરકાદિક જાતે હૈ નહિં માત–તાત-સુત-ભાઈકા ઇતભારા દે... પરનારી પર જિસને કુદૃષ્ટિ કીની હૈ ઇસને તેા કષ્ટકી પાટ શીસ લીની હૈ ઉસઅે ભસ દુ॰તિ રાવણુ દીની હૈ ધન હૈ ઉત્ક્રા અને નીચી નજર કીની હૈ માહનકી ભૂલ કરી માફ જૈન જ્ઞાતા રે ઇનÈ... ७ [૨૪૭૩ ] પર ઉપગારી સાધુ સુગુરૂ ઇમ ઉપદિસે મીઠી અમિરસ વાણી સુણી મન ઉલ્લુસે વ્યસન જીરાં એ(છે)સાત શાતા ઋણુથી નહીં ધમ` અરથને કામ વિષ્ણુાસે એ સહી પ્રથમ વ્યસન જુઆ ખેલ બીજો માંસ સારસી (માંસા સસી) ત્રીજો વ્યસન સુરા પાન ચેાથે વેશ્યા વસી પાંચમા આખેટક જાણુ છઠ્ઠો ચારી તણા પરનારીશું સંગ વ્યસન સાતમા ત્રણે ચાપડ પાસા સાર માંડી રમે જુવટા મુખ ખેાલે માર-માર બાંધે કમ તે ચીકટાં નલહાર્યાં નિજ રાજ નારી નયરસુ` નીકળ્યા રહ્યા પાંડવ વનવાસ દેશવટે દુઃખ ધર્યાં અભક્ષ માંસ આહાર અચિ પિંડ જીવા ખાતાં ભલા દેષ કુજસ વાધે ખરા રાજશ્રેણીકે આયુ નરકરા બાંધીયેા વિલપતા વારવાર શ્રીવીર જિન થિર કીયા રાતા માતા મદપાન રસે જે પ્રાણી તે ડેરા ખરા જાણુ નર્કમે તાણીયા રડે (લડે) પડે મુખ લાળ માખી મુખ માલતી ઋણુથી જાદવ નાસ જલીદ્વારામતી વૈશ્યા ધૂતારી નાર નહીં સ્થિર નેહડા જાણુ ગહેલી નાર ઉપાડયા ભેહડા રાતા ઋણુ રૈ સંગ જીડવા જે બાપડા કાઢયા દેવના કુટુંબ ખાધી ધનની જડા જલચર થલચર જીવ હતું પશુ પંખીયા તે ભરે પાપે પિંડ દેખે નહી" અખીયાં દશરથ જવુ. કીયા પાપારભ રહ્યો ક્રૂ ધ્યાનમે જાય પડયા ઉ"ડી ખાડ નરક-નિગમે ચારી–જારી મહાપાપ તુરત તે આપડે લાગે દોષ કલ કે કાજલ જિમ કાપડે પરધનને પરનાર એ સુખ મદુમિંદવા ગયા રાવણુરા રાજ ડુવા દુઃખ દદુઆ વિસન ભૂરાં(છે)એ સાત જાણીને પરિહરા સુધા ધર્માંસું ધ્યાન ખરા તપ-જપ કરા જિમ લહેા સ્વર્ગ ને મેાક્ષ સદા સુખ ગહગહે પુણ્ય કલશ ગુરૂ સીસ રંગે જિન (જય) રંગ કહે...
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy