SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬૮ સઝાયાદિ સંગ્રહ માત-પિતા-સુત-બંધુ સંગે રહે બહુ સ્નેહ સંબંધમાં ર જાની સ્વાર્થને માટે સગપણ જોડે સગા કુટુંબ સો કારમાં રે છે વ્હાલા તે વેરી થઈ મારે સ્વાર્થ વિણ ક્ષણ વારમાં રે , આથ ઈહાં છડી સવિ જાઈશ સુખ-દુઃખ રહેશે સાથમાં ૨ , ૪ અંતે કામ ન આવે કઈ સહુ સ્વારથની ધૂનમાં રે , કામિની કામે બહુ મુંઝાણે અહોનિશ રહ્યો તન તાનમાં રે ૪ ૫ છિન મેં છટકી છેહ દેખાડે સુરિત લે ધ્યાનમાં રે કાયાને ગઢ તે કાચો જાણે વિણસી જાશે પલવારમાં રે , કઈને કામ ન આવી દેલત કંઈ નહીં ચાલે સાથમાં રે ધર્મ બંધુ સાચે જગ જાણે રહે સદા નિજ સાથમાં રે જડ-ચલ જગને મોહ નિવારી રહે સદા સમ ભાવમાં રે અંતર્યામી અરજ સાંભળશે નીતિ-ધર્મ નિવાસમાં રે સુકૃપહેરે સાથે લેજે સદ્દગતિની શુભવાટમાં રે દેવગુરૂ નિજધર્મ આરાધે અદુ શુભ ધ્યાનમાં રે [૨૪૬૩] ઉરઝાયો આતમ જ્ઞાની સંસાર દુકી ખાની વેદપાઠી મરી પાણજ હેવે સ્વામી સેવક પામી બ્રહ્માકીટ દ્રિજવર રાસભ નૃપવર નરક હી ગામી ઉરઝા ૧ સુરવર પર ખર જગપતિ હેવે રંક રાય વિસરામી જગ નાટકમેં નટવત નામો કર નાનાવિધ તાની... , કૌન ગતિમેં જીવ ન જાવે છોડે નહિં કુણ થાની સંસારી કર્મસંગથી પૂર્યો કચવર ફૂટી જગનામી. એક પ્રદેશ નહિ જગખાલી જન્મ-મરણ નહિ ઠાની પવન ઝરે પત્ર ગગન જયું ઉડત શિરે જડ કામી... સત ચિદાનંદ રૂ૫ સંભાર છારો મુમત કુરાની જિનવર ભાષિત મારગ ચલ ચેતન તો તુમ આતમ જ્ઞાની.... ૫ [ ૨૪૬૪] સદ્દગુરૂ શીખડી સાંભળો એહ અનિત્યપણું સંસારે રે શું ધારે રે અસ્થિર સ્થિર કરી ચિત્તમાં એ... ૧ ભાવ અનિત્ય સંસારના જલબિંદુ વિદ્યુત સમ જાણે રે શું માને વર્ણજયરસ હરસમાં એ...
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy