SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ દ૬૦ સઝયાદિ સંગ્રહ કારમાં સુખ સંસારમેં(ઉના) કારો રાજકારભાર જેમ સુભમ બ્રહાદત્ત બેહુ જણાં ગયા સાતમી નરક મઝાર... રેમન ૧૫ કારમો રૂ૫ સંસારમેં મત કરો ગર્વ લગાર વિણસતાં ક્ષણ વેળા નહીં જઓ ચક્રી સનતકુમાર... - ૧૬ કારમી હિ સંસારમાં ક્ષણમાંહે દશદિશ જાય ચંડાળ ઘર ચાકરી રહ્યો જલ વવો હરિચંદ રાય.. ઇ ૧૭ કારમો સર્વ સંસાર એ કારમો સવિ પરિવાર કારમી તન-ધન સંપદા મત કર ગર્વ ગમાર. છે ૧૮ એક નિ ઓચિંતા ચાલવું સવ છોડીને નિરધાર લેપે તે સંબલ ધર્મને જે થાયે જીવ આધાર... ૧૯ ધન્ય ધને થાવગ્રા મુનિ શાલિભદ્ર જંબુકુમાર એહ સંસાર જાણું જેણે લીધે સંજમ ભાર... , એમ જાણીને જીવ ચેતજો કરો ધરમ સુખખાણું પતિ વીર વિમલ તણે કહે કુશલ વિમલ ધ્રુમ વાણી , ૨૧ [ ૨૪૪૭]. સગું તારૂં પણ સાચું રે સંસારિયામાં પાપને તે નાખો પાયે ધરમમાં તું નહિં ધા ડાહ્યો થઈને તું દબાયરે સંસારિયામાં સગું ૧ કડું કડું હેત કીધું તેને સાચું માની લીધું અંતકાળે દુઃખ દીધું રે , ૨ વિસવાસે વહાલાં કીધાં પિયાલા ઝેરના પીધા પ્રભુને વિસારી દીધા રે , , મનગમતામાં મહાલ્યા ચારના મારગે ચાલ્યો પાપીઓને સંગ ઝાલ્યાં રે, છે ઘરને ધધે ઘેરી લીધે કામિનીયે વસ કીધે અષભદાસ કહે દો દીધો , [૨૪૪૮] સાર નહિ રે સંસારમાં કરા મનમાં વિચારજી નેત્ર ઉઘાડીને જોઈએ કરીએ દષ્ટિ પસારછ સાર નહિ ? જાગ જાગ ભવિ પ્રાણીઓ આ૩ ઝટપટ જાયજી ગયા વખત નહિં આવશે કારજ કાંઈ ન થાયછ... ૨ દશ દષ્ટાંત રે દેહિલે પામી નર અવતારજી દેવ ગુરૂને જગ પામીને કરીએ ધર્મશું રાગજી છે ? મારૂં-મારું કરી જીવ તું ફરીએ સઘળા ઠાણજી આશા કઈ ફળી નહિ પામ્ય સંકટ ખાણજી...
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy