SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૬ સઝાયાદિ સંગ્રહ પવન લહેરશું પ્રેરીયા રે , સમકાલે તે જામ મુખ્ય મોતીશું આફળે રે રણણણ ઝણણણ તામ રે.... ૯ મધુર નાદ સુંદરૂ ૨ થાયે તેહ વિમાન સુરરાજા તેહશું ઘણે રે કુણ કહે બુદ્ધિ નિધાન રે.. , તે માટે તે (તિહા) દેવતા રે અતિ સુખીયા પુણ્યવંત તિણે નાટક (નાદે) લીણ રહે રે માને સુખ અન(ત્ય)તરે , ૧૧ તેત્રીસ સાગર આઉખું રે જાણે ન જતું તેણે સિદ્ધ પાહુડે વીરજી રે અવિતથ ભાખે(ડું) એહ ૨ , ૧ર તેત્રીસ સહસ વરસ પછી (વષે વળી)રે ભૂખતરું રૂચિ હેય સુરત અમૃતમય પરિણમેં (પરમે) રે લવસત્તમ સુર જેય રે , છઠ્ઠાણે તપ હેત જે રે તે પહેચત નિરવાણી સિદ્ધ શિલા તિહાંથી અછે રે યોજના બાર પ્રમાણ રે.. , તે માટે (એકવાર) ઈહાં અવતરી રે દીક્ષા લેઈ (ગ્રહ) ગુરૂ પાસ કેવલજ્ઞાન લહી કરી રે (લેશે) પહોંચે શિવપુર વાસ રે, ૧૫ પુણ્ય સુરપદ પામીયે (શિવસુખ સંપદા) રે પુણ્ય લીલ વિલાસ ગુણ વિજય પ્રભુશું કહે રે પુણ્ય થકી ફળ આસ રે.. • ૧૬ [૨૪૩૦] સાંભળજે મુનિ યમરાને ઉપશમ શ્રેણીયે ચડિયા રે શાતા વેદની બંધ કરીને શ્રેણીથકી તે પડિયા રે, સાંભળજે. ૧ ભાખે ભગવઈ છઠ્ઠ તપ બાકી સાતલવ આયુ છે રે સર્વારથ સિહે પહેતા મુનિવર પૂર્ણાય નવિ છો રે... જે ૨ શયામાં પોઢષા નિત્ય રહે શિવમારગ વિસામો રે નિર્મળ અવધિ નાણું જાણે કેવલી મને પરિણામે રે.. , તે શય્યા ઉપર ચંદર ઝુમખડે છે મેતી રે વચલું મતી ૬૪ મણનું ઝગમગ જાલિમ તિ રે... ઇ ૪ બત્રીસ મણના ઉપાંખડીયે સેળમણું અડ સુણુયા રે આઠ મણ સોલસ મુક્તાફલ તિમ બત્રીસ ચલ મણીયા રે... , ૫ દો મણુ કેરા ચોસઠ મોતી એકસો અડવીસ ભણીયા રે દસય ને વળી ત્રેપન મોતી સર્વ થઈને ગણિયા રે.. , એ સઘળાં વિચલા મોતીચું આફળે વાયુ પ્રયાગે રે રાગ-રાગિણી નાટક પ્રગટે લવસત્તમ સુર ભેગે રે... , ૭
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy